વડાપ્રધાનશ્રીનરેન્દ્રભાઈમોદીએઅમદાવાદખાતેશ્રીમોઢવણિકમોદીજ્ઞાતિમિલકતટ્રસ્ટઅંબાજીતથાસમસ્તગુજરાતીમોઢમોદીસમાજટ્રસ્ટદ્વારાનિર્મિત’મોદીશૈક્ષણિકસંકુલ’નાલોકાર્પણપ્રસંગેજણાવ્યુંહતુંકે, વિશ્વમાંજેસમાજેશિક્ષણનેપ્રાથમિકતાઆપીછે, એજસમાજઆગળઆવ્યોછે. રાજ્યનામોદીસમાજેઆવાતનેપ્રાધાન્યઆપીનેસમાજનાંબાળકોમાટેહોસ્ટેલનીસુવિધાઊભીકરતુંશૈક્ષણિકસંકુલનિર્માણકર્યુંછે, તેસાચીદિશાઅનેસાચોરસ્તોછે. સાથે-સાથેઆજરસ્તેસમાજકલ્યાણનીદિશાઓખૂલવાનીછે, એમતેમણેઉમેર્યુંહતું. વડાપ્રધાનશ્રીએવધુમાંજણાવ્યુંહતુંકે, ગઇકાલેતેમણેમોઢેશ્વરીમાતાનાદર્શનકર્યાહતાઆજેસમાજદેવતાનાદર્શનકરવાનોઅવસરપ્રાપ્તથયોછે. મારામાટેસમાજનાંચરણોમાંઆવવુંઅનેસમાજનાઆર્શીવાદલેવાએધન્યઘડીછે. મોદીસમાજઅત્યંતસામાન્યજીવનજીવતોનાનોસમાજછે. તેમછતાંયસંકુલનિર્માણનુંભગીરથકાર્યસમાજનાસહયોગથીપૂર્ણથયુંછે, એઅભિનંદનીયછે. સાથે-સાથેસમાજેએકચોક્કસલક્ષ્યસાથેઆકામપૂર્ણકર્યુંછેતેસાચીદિશાનુંપગલુંછે. વડાપ્રધાનશ્રીએ, મોદીસમાજનાશિસ્તઅનેસૌમ્યતાનોઉલ્લેખકરતાકહ્યુંકે,Know More