ટેક્ષટાઇલ સેક્ટર, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તેમજ FIBCના ઉત્પાદન માટે PET બોટલના રિસાયક્લિંગ માટે ટકાઉ પર્યાવરણીય પ્રોજેક્ટ જમ્બો બેગ્સ (PET બોટલ ટુ બેગ) પ્રોજેક્ટના કુલ-૪ MoU દ્વારા રૂ.૧૦૦૦ કરોડનું સંભવિત રોકાણ આવશે
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં ઔદ્યોગિક રોકાણો માટેના MoUની શ્રેણીની પાંચમી કડી ૧૦ હજારથી વધુKnow More