Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

Video : સુરતમાં ટ્રાફિક પોલીસ વાહન ઉપાડી જતા છોકરીઓ એટલું રડી જ્યાં સુધી વાહન ના છૂટ્યું

Chief Editor August 8, 2025
surat traffic police toing video viral

surat traffic police toing video viral

ઘણી વખત રોંગ સાઈડમાં જતાં વાહન ચાલકોને કારણે અકસ્માતના બનાવો પણ બનતા હોય છે. આ ઉપરાંત આડેધડ પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાતી હોય છે, ત્યારે સુરત શહેરમાં આવી જ ઝુંબેશ ચલાવી ટ્રાફિક પોલીસ દ્વારા આડેધડ પાર્ક કરેલા વાહનો સામે કાર્યવાહી કરી રહી છે.

દરમિયાન રસ્તા પર ટ્રાફિકને અડચણરૂપ એક્ટિવા ટોઇંગ કરતા એક યુવતી રડવા લાગે છે. જ્યાં સુધી ટ્રાફિક પોલીસે વાહન પાછું ના આપ્યું ત્યાં સુધી યુવતી રડી હતી. હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.

સુરતમાં ટ્રાફિક પોલીસ વાહન ઉપાડી જતા છોકરીઓ એટલું રડી જ્યાં સુધી વાહન ના છૂટ્યું 😁

pic.twitter.com/jskNTrnfhM

— Nidhi patel (@nidhirpatel6) August 7, 2025


સચરાચરની Whatsapp Channelમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: મોરબીના માળિયામાં કન્ટેનર-ટ્રક અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત, 4ના મોત
Next: Video: સાવલીના ખેડૂત પ્રાકૃતિક ખેતી થકી વર્ષે કરે છે લાખોની કમાણી, જાણો તેમની ખેતી કરવાની રીત
Follow

Recent Posts

  • અમેરિકામાં 3 મિત્રોનો જીવ બચાવવા જતા ભારતીય વિદ્યાર્થીનું મોત
  • લંડન ડ્રીમ્સ: હરિયાણાના રોહતકનો માતૃ-પુત્રનો યુકેમાં એકસાથે બન્યા મેયર
  • ગ્રીન કાર્ડના નવા નિયમથી યુએસમાં ડોક્ટરો અને વૈજ્ઞાનિકો ઓછા થઈ જશે
  • 3 વખત US વિઝા રિજેક્ટ થયા હતા, આજે સંજય મેહરોત્રા ચલાવી રહ્યા છે $1 ટ્રિલિયનની માઇક્રોન કંપની
  • ‘ભારતીયો અને પાકિસ્તાનીઓ આપણી નોકરીઓ છીનવી રહ્યા છે’: બ્રિટિશ MP ના રંગભેદી નિવેદનથી મોટો વિવાદ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.