કેબિનેટ મિનિસ્ટર અને પારડી વિધાનસભાના ધારાસભ્ય શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા પોતાના મત વિસ્તાર વાપી નોટિફાઇડ સ્થિત ઉમિયા માતા ચોક થી અમૃત કળશ રથ પૂજા કરી લીલી ઝંડી ફરકાવી ખુલ્લો મુક્યો
આજરોજ તારીખ 8-10-2023 રવિવારના દિવસે મેરી માટી મેરા દેશ અંતર્ગત અમૃત કળશ રથ ને ગુજરાત સરકારનાKnow More