Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

‘મેરી માટી મેરા દેશ’..’અમૃત કળશ યાત્રા”..કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા.

Chief Editor October 8, 2023
8 ba1

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પ્રેરિત વીરોને વંદન માટે ખળી ગામ ખાતે ‘મેરી માટી મેરા દેશ’ કાર્યક્રમ અંતર્ગત પંચ પ્રણના શપથ લઈ ‘અમૃત કળશ યાત્રા’ પ્રસંગે માનનીય કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.

Join Our WhatsApp Group

આ યાત્રામાં બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ મયંકભાઇ નાયક, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, સિધ્ધપુર તાલુકા ભાજપ પ્રમુખ વિક્રમસિંહ ઠાકોર, તાલુકા પંચાયત પ્રમુખ ગીરીબેન ઠાકોર, એપીએમસી ના ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, પાટણના ડીડીઓ ડીએમ સોલંકી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી આર.કે મકવાણા, પ્રાંત અધિકારી સંકેતભાઈ પટેલ સ્થાનિક આગેવાનો, મોટી સંખ્યામાં ગ્રામજનો અને કાર્યકરો પણ જોડાયા.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group

Post navigation

Previous: વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ અંતર્ગત નવી દિલ્હીમાં વિશ્વના દેશોના ડિપ્લોમેટ્સ – હેડ ઓફ ધી મિશન સાથે મુખ્યમંત્રીશ્રીની બેઠક
Next: મેરી માટી મેરા દેશ અમૃત કળશ યાત્રા નું ૧૭૯ વલસાડ વિધાનસભા
Follow

Recent Posts

  • એશિયન ગેમ્સમાં સોનમ ઉત્તમ મસ્કરને સિલ્વર મેડલ
  • હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે રાધારાણીની પૂજા
  • નોર્વેમાં ભારતીય શખ્સને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે કરવા પડ્યા બે વર્ષ ધક્કા, 6 લાખનો ખર્ચ
  • અમેરિકામાં NRI ના માતા-પિતાને ઇમિગ્રેશન ઓફિસરે માત્ર 2 મહિનાનો જ સ્ટે આપ્યો
  • ‘મોદીજી મિસાઇલ આપો, અમે પાકિસ્તાનને ઉડાડી દઈશું’ તાલિબાન
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.