Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

કેબિનેટ મિનિસ્ટર અને પારડી વિધાનસભાના ધારાસભ્ય શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા પોતાના મત વિસ્તાર વાપી નોટિફાઇડ સ્થિત ઉમિયા માતા ચોક થી અમૃત કળશ રથ પૂજા કરી લીલી ઝંડી ફરકાવી ખુલ્લો મુક્યો

Chief Editor October 8, 2023
8 pardi1

આજરોજ તારીખ 8-10-2023 રવિવારના દિવસે મેરી માટી મેરા દેશ અંતર્ગત અમૃત કળશ રથ ને ગુજરાત સરકારના કેબિનેટ મિનિસ્ટર અને પારડી વિધાનસભાના ધારાસભ્ય શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા પોતાના મત વિસ્તાર વાપી નોટિફાઇડ સ્થિત ઉમિયા માતા ચોક થી પૂજા કરી લીલી ઝંડી ફરકાવી ખુલ્લો મુક્યો.


આ અમૃત કળશ રથમાં ચપટી ચપટી માટી અને ચોખા ભેગા કરવામાં આવશે અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીજી દ્વારા શહીદોની યાદમાં બનાવવામાં આવેલ અમૃતવાટિકા ખાતે એકત્ર કરેલ કળશ પહોંચાડવામાં આવશે.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →


આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણી શ્રીઓ.
મહેન્દ્રભાઈ ચૌધરી જિલ્લા મહામંત્રી,
શીલ્પેશભાઈ દેસાઈ જિલ્લા મહામંત્રી,
સતિષભાઈ પટેલ વાપી શહેર પ્રમુખ,
હેમંતભાઈ પટેલ વાપી નોટિફાઇડ પ્રમુખ,
સુરેશભાઈ પટેલ વાપી તાલુકા પ્રમુખ,
કશ્મીરાબેન હેમલ શાહ વાપી નગરપાલિકા પ્રમુખ,
મિતેશભાઇ દેસાઈ વાપી નગરપાલિકા કારોબારી અધ્યક્ષ,
તેમજ મંડળ અને જિલ્લાના વિવિધ હોદ્દેદારો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: મેરી માટી મેરા દેશ અમૃત કળશ યાત્રા નું ૧૭૯ વલસાડ વિધાનસભા
Next: હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શ્રી શિવ પ્રતાપ શુક્લનું રાજભવનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા ઉષ્માભર્યું સ્વાગત : હિમાચલ પ્રદેશના ગવર્નર ગુજરાતની બે દિવસની મુલાકાતે પધાર્યા
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • બે એરિયાના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાશે ભવ્ય ‘રામાયણ ડ્રોન શો’
  • અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો
  • જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ
  • Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ
  • શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.