ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી પહોંચેલા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન શ્રી એન્થની અલ્બેનીઝનું અમદાવાદ વિમાની મથકે ઉષ્માસભર સ્વાગત કરતા મુખ્યમંત્રીશ્રી
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બેનીઝ આજે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી પહોંચતાઅમદાવાદ વિમાની મથકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈKnow More
