વડાપ્રધાનશ્રીનરેન્દ્રભાઈમોદીએઅમદાવાદખાતેશ્રીમોઢવણિકમોદીજ્ઞાતિમિલકતટ્રસ્ટઅંબાજીતથાસમસ્તગુજરાતીમોઢમોદીસમાજટ્રસ્ટદ્વારાનિર્મિત’મોદીશૈક્ષણિકસંકુલ’નાલોકાર્પણપ્રસંગેજણાવ્યુંહતુંકે, વિશ્વમાંજેસમાજેશિક્ષણનેપ્રાથમિકતાઆપીછે, એજસમાજઆગળઆવ્યોછે. રાજ્યનામોદીસમાજેઆવાતનેપ્રાધાન્યઆપીનેસમાજનાંબાળકોમાટેહોસ્ટેલનીસુવિધાઊભીકરતુંશૈક્ષણિકસંકુલનિર્માણકર્યુંછે, તેસાચીદિશાઅનેસાચોરસ્તોછે. સાથે-સાથેઆજરસ્તેસમાજકલ્યાણનીદિશાઓખૂલવાનીછે, એમતેમણેઉમેર્યુંહતું.

વડાપ્રધાનશ્રીએવધુમાંજણાવ્યુંહતુંકે, ગઇકાલેતેમણેમોઢેશ્વરીમાતાનાદર્શનકર્યાહતાઆજેસમાજદેવતાનાદર્શનકરવાનોઅવસરપ્રાપ્તથયોછે. મારામાટેસમાજનાંચરણોમાંઆવવુંઅનેસમાજનાઆર્શીવાદલેવાએધન્યઘડીછે. મોદીસમાજઅત્યંતસામાન્યજીવનજીવતોનાનોસમાજછે. તેમછતાંયસંકુલનિર્માણનુંભગીરથકાર્યસમાજનાસહયોગથીપૂર્ણથયુંછે, એઅભિનંદનીયછે. સાથે-સાથેસમાજેએકચોક્કસલક્ષ્યસાથેઆકામપૂર્ણકર્યુંછેતેસાચીદિશાનુંપગલુંછે.
વડાપ્રધાનશ્રીએ, મોદીસમાજનાશિસ્તઅનેસૌમ્યતાનોઉલ્લેખકરતાકહ્યુંકે, આએવોસમાજછે, જેક્યારેયકોઇનેનડ્યોનથી. આજનાસમયમાંસંગઠનજમોટીશક્તિછે, તેવાતઆજેસમસ્તમોદીસમાજેપુરવારકરીછે. તેમણેકહ્યુંહતુંકે, રાજ્યમાંલાંબાસમયસુધીમુખ્યમંત્રીપદેરહ્યાઅનેબેવખતવડાપ્રધાનપદેરહ્યાતેમછતાંયસમાજનીએકપણવ્યક્તિમારીપાસેકોઇપણકામલઇનેઆવીનથી. એનાદ્વારાસમાજેમનેમોટોટેકોઅનેતાકાતઆપીછે. સાથે-સાથેમારોપરિવારઅનેમારોસમાજમારાથીજોજનોદૂરરહ્યાછેએટલેવ્યક્તિગતરીતેમારામાટેઆજેસમાજનાઋણસ્વીકારનોઅવસરછે. આસમાજનેહુંઆદરપૂર્વકવંદનકરુંછું, એમતેમણેઉમેર્યુંહતું.
સિંગાપોરનાવડાપ્રધાનેતેમનાવિસ્તારમાંબનાવેલીએકનાનીઆઇ.ટી.આઇ.નોઉલ્લેખકરીનેકહ્યુંકે, આઆઇ.ટી.આઇ.માંકૌશલ્યવર્ધનનેઅગ્રિમતાઆપીછે. આજરીતેઆપણેત્યાંપણઆજનાયુવાનોશિક્ષણક્ષેત્રેઅગ્રેસરબનેતેઇચ્છનીયતોછેજપરંતુબાળકોનાકૌશલ્યવર્ધનનેપણઆપણેચોક્કસઆકારઆપવોપડશે. હુન્નરહશેતોક્યારેયપાછાવળીનેજોવુંનહીંપડેએસર્વવ્યાપકસત્યછે. ત્યારેઆગામીસમયમાંડિગ્રીવાળાકરતાહુન્નરવાળાનીતાકાતવધવાનીછે, એપણએટલુંજસત્યછે. શ્રમનીપ્રતિષ્ઠાજપ્રગતિનુંઔષધછે. આવનારીપેઢીશ્રમ-કૌશલ્યનાપગલેજવધુપ્રગતિકરીશકશેએમતેમણેઉમેર્યુંહતું.
– : મુખ્યમંત્રીશ્રીભૂપેન્દ્રપટેલ :-
મુખ્યમંત્રીશ્રીભૂપેન્દ્રભાઈપટેલેમોદીશૈક્ષણિકસંકુલનાલોકાર્પણપ્રસંગેજણાવ્યુંકે, વડાપ્રધાનશ્રીનરેન્દ્રભાઈમોદીએ’સૌનાસાથ, સૌનાવિકાસ, સૌનાવિશ્વાસઅનેસૌનાપ્રયાસ’નીએકઅનોખીસંસ્કૃતિવિકસાવીછે. એટલુજનહિસમગ્રદેશનાજરૂરિયાતમંદલોકોનીઅપેક્ષાઓપૂરીકરવાનાઅશ્વમેઘયજ્ઞનોઆરંભકર્યોછે. સમાજનાદરેકવર્ગનાહિતનેધ્યાનેરાખીનેસર્વપોષક, સર્વસમાવેશકઅનેસર્વગ્રાહીવિકાસનીનવીદિશાઆપીછેઅનેવિકાસનીરાજનીતિનોમાર્ગદેશનેવડાપ્રધાનશ્રીએબતાવ્યોછે, એવુંતેમણેઉમેર્યુંહતું.
મુખ્યમંત્રીશ્રીએવધુમાંજણાવ્યુંહતુંકે, સરકારતોસમાજનાદરેકવર્ગનેશિક્ષણ, આરોગ્ય, પાણી, મકાનસહિતનીપાયાનીસુવિધાપહોંચાડેછે, પણજ્યારેસામાજનીસંગઠનશક્તિખભેથીખભામિલાવીને, સમાજકલ્યાણમાટેઆગળઆવેછેત્યારેસોનામાંસુગંધભળીજાયછેઅનેપરિણામેમોદીશૈક્ષણિકસંકુલજેવાજનહિતપ્રકલ્પોનુંનિર્માણથાયછે, એમતેમણેઉમેર્યુંહતું.
શ્રીભૂપેન્દ્રભાઈપટેલેમોદીશૈક્ષણિકસંકુલનીવિશેષતાઓનોઉલ્લેખકરતાજણાવ્યુંકે, મોઢમોદીસમાજગુજરાતનાંનાનાંઅનેઅંતરિયાળગામડાંઓમાંવસતોસમાજછે. આસમાજનાયુવાનો-યુવતીઉચ્ચશિક્ષણમાટેઅમદાવાદઆવેત્યારેતેમનેરહેવાજમવાનીસગવડઆસંકુલમાંમળીરહેશે. આધુનિકસુવિધાસાથેની૧૨માળનીહોસ્ટેલતૈયારથઇગઇછેઅનેઆગામીસમયમાંકોમ્યૂનિટીહોલબનવાનોછે. આનવાસંકુલમાંરહીસમાજનાયુવાનોઉચ્ચ-શિક્ષણક્ષેત્રેઅનેકનવીતકોનેઝડપીશકશેતેવોવિશ્વાસપણમુખ્યમંત્રીશ્રીએવ્યક્તકર્યોહતો.
મુખ્યમંત્રીશ્રીભૂપેન્દ્રભાઈપટેલેગુજરાતમાંશિક્ષણમાટેશ્રીનરેન્દ્રભાઈએકરેલાસાર્થકપ્રયાસોનોઉલ્લેખકરતાકહ્યુંકે, વડાપ્રધાનશ્રીનરેન્દ્રભાઈમોદીએરાજ્યનામુખ્યમંત્રીતરીકેગુજરાતનાશિક્ષણનેઆગળલાવવાઅથાગપ્રયત્નોકરેલાછે. જેનાકારણેબેદાયકાપહેલાંગુજરાતનોસ્કૂલડ્રોપઆઉટરેશિયો૩૭ટકાજેટલોહતો, જેઆજેઘટીને૨થી૩ટકાસુધીઆવીગયોછે. ગુજરાતમાંપહેલાંમાત્ર૨૭યુનિવર્સિટીઓહતી. નરેન્દ્રભાઈએગુજરાતનાયુવાનોનેઘરઆંગણેજવિશ્વકક્ષાનુંશ્રેષ્ઠશિક્ષણઆપવાનોનિર્ધારકર્યોઅનેપરિણામેઆજેરાજ્યમાં૧૦૨યુનિવર્સિટીઓછે.
લોકાર્પણસમારંભમાંસંબોધનપહેલાંવડાપ્રધાનશ્રીનરેન્દ્રભાઈમોદીએ’મોદીશૈક્ષણિકસંકુલ’નીમુલાકાતલઈનેદરેકવિભાગઅનેવ્યવસ્થાઓનેનિહાળીહતી.
સમસ્તમોઢવણિકમોદીસમાજહિતવર્ધકટ્રસ્ટનાપ્રમુખશ્રીપ્રવીણભાઈમોદીએસ્વાગતપ્રવચનઆપતાજણાવ્યુંકે, અમદાવાદએજ્યુકેશનહબહોઇસમાજનાબાળકોનેરહેવાઉપરાંતશૈક્ષણિકસુવિધાઉપલબ્ધકરવાનાહેતુથીઆસંકુલનુંનિર્માણકરાયુંછે. આસંકુલસમસ્તમોદીસમાજમાટેઉપયોગીપુરવારથવાઉપરાંતમોદીસમાજનાતમામવાડાઓમાટેએક્તાનુંકેન્દ્રબનશેએમતેમણેઉમેર્યુંહતું.
અત્રેઉલ્લેખનીયછેકે, સમસ્તગુજરાતીમોઢમોદીસમાજદ્વારાનિર્મિતમોદીશૈક્ષણિકસંકુલઅનેકસુવિધાઓધરાવેછે. ૪૯૭૮ચો.મી. વિસ્તારમાંફેલાયેલુંઆસંકુલરિસેપ્શનએરિયા, ભવિષ્યમાંસમાજનાબાળકોમાટેઉચ્ચસ્પર્ધાત્મકપરીક્ષાનાવર્ગોમાટેનીજગ્યાનુંપણઆયોજન, હોસ્ટેલસંચાલકરૂમજેવીસુવિધાઓસાથેઆકારપામ્યુંછે. આઉપરાતગેસ્ટરૂમ, રસોડુંઅનેડાઇનિંગહોલનીપણવ્યવસ્થાછે. જ્યારેબીજાથીબારમાળસુધીદરેકમાળે10હોસ્ટલરૂમકુલમળી૧૧૬હોસ્ટેલરૂમનીવ્યવસ્થાઓછે. આમ, સંકુલમાં૪૦૦થીવધુવિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓનેરહેવાનીસગવડઊભીકરવામાંઆવીછે. અંદાજિતરૂ. 20કરોડરૂપિયાનાખર્ચેઆકારપામનારાસંકુલમાંહોસ્ટેલબિલ્ડિંગનુંફેઝ -૧નુંસંપૂર્ણકામપૂરુંથઇગયુંછે. જયારેબીજાફેઝમાંસમાજમાટેકોમ્યૂનિટીહોલઆધુનિકસુવિધાસાથેબનાવવાનુંકામટૂંકસમયમાંશરૂથશે.
આપ્રસંગેરાજ્યનાપ્રવાસનઅનેવાહનવ્યવહારમંત્રીતથાસમસ્તગુજરાતમોઢમોદીસમાજનાપૂર્વપ્રમુખશ્રીપૂર્ણેશભાઈમોદી, રાજ્યનાશિક્ષણમંત્રીશ્રીજીતુભાઈવાઘાણી, નવસારીનાસાંસદઅનેભાજપપ્રદેશપ્રમુખશ્રીસી. આર. પાટીલ, સાંસદશ્રીનરહરિભાઈઅમીન, સમસ્તગુજરાતમોઢમોદીસમાજનાપ્રમુખશ્રીસોમાભાઈમોદી, સમસ્તમોઢવણિકમોદીસમાજહિતવર્ધકટ્રસ્ટનાપ્રમુખશ્રીપ્રવીણભાઈમોદીતેમજમોદીસમાજનાઅગ્રણીઓ- લોકોસહિતપ્રજાજનોમોટીસંખ્યામાંઉપસ્થિતરહ્યાહતા.
