Skip to content
March 21, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે શ્રી મોઢ વણિક મોદી જ્ઞાતિ મિલકત ટ્રસ્ટ અંબાજી તથા સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજ ટ્રસ્ટ દ્વારા નિર્મિત ‘મોદી શૈક્ષણિક સંકુલ’નું લોકાર્પણ

H S October 10, 2022
10modi1

વડાપ્રધાનશ્રીનરેન્દ્રભાઈમોદીએઅમદાવાદખાતેશ્રીમોઢવણિકમોદીજ્ઞાતિમિલકતટ્રસ્ટઅંબાજીતથાસમસ્તગુજરાતીમોઢમોદીસમાજટ્રસ્ટદ્વારાનિર્મિત’મોદીશૈક્ષણિકસંકુલ’નાલોકાર્પણપ્રસંગેજણાવ્યુંહતુંકે, વિશ્વમાંજેસમાજેશિક્ષણનેપ્રાથમિકતાઆપીછે, એજસમાજઆગળઆવ્યોછે. રાજ્યનામોદીસમાજેઆવાતનેપ્રાધાન્યઆપીનેસમાજનાંબાળકોમાટેહોસ્ટેલનીસુવિધાઊભીકરતુંશૈક્ષણિકસંકુલનિર્માણકર્યુંછે, તેસાચીદિશાઅનેસાચોરસ્તોછે. સાથે-સાથેઆજરસ્તેસમાજકલ્યાણનીદિશાઓખૂલવાનીછે, એમતેમણેઉમેર્યુંહતું.

વડાપ્રધાનશ્રીએવધુમાંજણાવ્યુંહતુંકે, ગઇકાલેતેમણેમોઢેશ્વરીમાતાનાદર્શનકર્યાહતાઆજેસમાજદેવતાનાદર્શનકરવાનોઅવસરપ્રાપ્તથયોછે. મારામાટેસમાજનાંચરણોમાંઆવવુંઅનેસમાજનાઆર્શીવાદલેવાએધન્યઘડીછે. મોદીસમાજઅત્યંતસામાન્યજીવનજીવતોનાનોસમાજછે. તેમછતાંયસંકુલનિર્માણનુંભગીરથકાર્યસમાજનાસહયોગથીપૂર્ણથયુંછે, એઅભિનંદનીયછે. સાથે-સાથેસમાજેએકચોક્કસલક્ષ્યસાથેઆકામપૂર્ણકર્યુંછેતેસાચીદિશાનુંપગલુંછે.

વડાપ્રધાનશ્રીએ, મોદીસમાજનાશિસ્તઅનેસૌમ્યતાનોઉલ્લેખકરતાકહ્યુંકે, આએવોસમાજછે, જેક્યારેયકોઇનેનડ્યોનથી. આજનાસમયમાંસંગઠનજમોટીશક્તિછે, તેવાતઆજેસમસ્તમોદીસમાજેપુરવારકરીછે. તેમણેકહ્યુંહતુંકે, રાજ્યમાંલાંબાસમયસુધીમુખ્યમંત્રીપદેરહ્યાઅનેબેવખતવડાપ્રધાનપદેરહ્યાતેમછતાંયસમાજનીએકપણવ્યક્તિમારીપાસેકોઇપણકામલઇનેઆવીનથી. એનાદ્વારાસમાજેમનેમોટોટેકોઅનેતાકાતઆપીછે. સાથે-સાથેમારોપરિવારઅનેમારોસમાજમારાથીજોજનોદૂરરહ્યાછેએટલેવ્યક્તિગતરીતેમારામાટેઆજેસમાજનાઋણસ્વીકારનોઅવસરછે. આસમાજનેહુંઆદરપૂર્વકવંદનકરુંછું, એમતેમણેઉમેર્યુંહતું.

સિંગાપોરનાવડાપ્રધાનેતેમનાવિસ્તારમાંબનાવેલીએકનાનીઆઇ.ટી.આઇ.નોઉલ્લેખકરીનેકહ્યુંકે, આઆઇ.ટી.આઇ.માંકૌશલ્યવર્ધનનેઅગ્રિમતાઆપીછે. આજરીતેઆપણેત્યાંપણઆજનાયુવાનોશિક્ષણક્ષેત્રેઅગ્રેસરબનેતેઇચ્છનીયતોછેજપરંતુબાળકોનાકૌશલ્યવર્ધનનેપણઆપણેચોક્કસઆકારઆપવોપડશે. હુન્નરહશેતોક્યારેયપાછાવળીનેજોવુંનહીંપડેએસર્વવ્યાપકસત્યછે. ત્યારેઆગામીસમયમાંડિગ્રીવાળાકરતાહુન્નરવાળાનીતાકાતવધવાનીછે, એપણએટલુંજસત્યછે. શ્રમનીપ્રતિષ્ઠાજપ્રગતિનુંઔષધછે. આવનારીપેઢીશ્રમ-કૌશલ્યનાપગલેજવધુપ્રગતિકરીશકશેએમતેમણેઉમેર્યુંહતું.

– : મુખ્યમંત્રીશ્રીભૂપેન્દ્રપટેલ  :-

મુખ્યમંત્રીશ્રીભૂપેન્દ્રભાઈપટેલેમોદીશૈક્ષણિકસંકુલનાલોકાર્પણપ્રસંગેજણાવ્યુંકે, વડાપ્રધાનશ્રીનરેન્દ્રભાઈમોદીએ’સૌનાસાથ, સૌનાવિકાસ, સૌનાવિશ્વાસઅનેસૌનાપ્રયાસ’નીએકઅનોખીસંસ્કૃતિવિકસાવીછે. એટલુજનહિસમગ્રદેશનાજરૂરિયાતમંદલોકોનીઅપેક્ષાઓપૂરીકરવાનાઅશ્વમેઘયજ્ઞનોઆરંભકર્યોછે. સમાજનાદરેકવર્ગનાહિતનેધ્યાનેરાખીનેસર્વપોષક, સર્વસમાવેશકઅનેસર્વગ્રાહીવિકાસનીનવીદિશાઆપીછેઅનેવિકાસનીરાજનીતિનોમાર્ગદેશનેવડાપ્રધાનશ્રીએબતાવ્યોછે, એવુંતેમણેઉમેર્યુંહતું.

મુખ્યમંત્રીશ્રીએવધુમાંજણાવ્યુંહતુંકે, સરકારતોસમાજનાદરેકવર્ગનેશિક્ષણ, આરોગ્ય, પાણી, મકાનસહિતનીપાયાનીસુવિધાપહોંચાડેછે, પણજ્યારેસામાજનીસંગઠનશક્તિખભેથીખભામિલાવીને, સમાજકલ્યાણમાટેઆગળઆવેછેત્યારેસોનામાંસુગંધભળીજાયછેઅનેપરિણામેમોદીશૈક્ષણિકસંકુલજેવાજનહિતપ્રકલ્પોનુંનિર્માણથાયછે, એમતેમણેઉમેર્યુંહતું.

શ્રીભૂપેન્દ્રભાઈપટેલેમોદીશૈક્ષણિકસંકુલનીવિશેષતાઓનોઉલ્લેખકરતાજણાવ્યુંકે, મોઢમોદીસમાજગુજરાતનાંનાનાંઅનેઅંતરિયાળગામડાંઓમાંવસતોસમાજછે. આસમાજનાયુવાનો-યુવતીઉચ્ચશિક્ષણમાટેઅમદાવાદઆવેત્યારેતેમનેરહેવાજમવાનીસગવડઆસંકુલમાંમળીરહેશે. આધુનિકસુવિધાસાથેની૧૨માળનીહોસ્ટેલતૈયારથઇગઇછેઅનેઆગામીસમયમાંકોમ્યૂનિટીહોલબનવાનોછે. આનવાસંકુલમાંરહીસમાજનાયુવાનોઉચ્ચ-શિક્ષણક્ષેત્રેઅનેકનવીતકોનેઝડપીશકશેતેવોવિશ્વાસપણમુખ્યમંત્રીશ્રીએવ્યક્તકર્યોહતો.

મુખ્યમંત્રીશ્રીભૂપેન્દ્રભાઈપટેલેગુજરાતમાંશિક્ષણમાટેશ્રીનરેન્દ્રભાઈએકરેલાસાર્થકપ્રયાસોનોઉલ્લેખકરતાકહ્યુંકે,  વડાપ્રધાનશ્રીનરેન્દ્રભાઈમોદીએરાજ્યનામુખ્યમંત્રીતરીકેગુજરાતનાશિક્ષણનેઆગળલાવવાઅથાગપ્રયત્નોકરેલાછે. જેનાકારણેબેદાયકાપહેલાંગુજરાતનોસ્કૂલડ્રોપઆઉટરેશિયો૩૭ટકાજેટલોહતો, જેઆજેઘટીને૨થી૩ટકાસુધીઆવીગયોછે. ગુજરાતમાંપહેલાંમાત્ર૨૭યુનિવર્સિટીઓહતી. નરેન્દ્રભાઈએગુજરાતનાયુવાનોનેઘરઆંગણેજવિશ્વકક્ષાનુંશ્રેષ્ઠશિક્ષણઆપવાનોનિર્ધારકર્યોઅનેપરિણામેઆજેરાજ્યમાં૧૦૨યુનિવર્સિટીઓછે.

લોકાર્પણસમારંભમાંસંબોધનપહેલાંવડાપ્રધાનશ્રીનરેન્દ્રભાઈમોદીએ’મોદીશૈક્ષણિકસંકુલ’નીમુલાકાતલઈનેદરેકવિભાગઅનેવ્યવસ્થાઓનેનિહાળીહતી.

સમસ્તમોઢવણિકમોદીસમાજહિતવર્ધકટ્રસ્ટનાપ્રમુખશ્રીપ્રવીણભાઈમોદીએસ્વાગતપ્રવચનઆપતાજણાવ્યુંકે, અમદાવાદએજ્યુકેશનહબહોઇસમાજનાબાળકોનેરહેવાઉપરાંતશૈક્ષણિકસુવિધાઉપલબ્ધકરવાનાહેતુથીઆસંકુલનુંનિર્માણકરાયુંછે. આસંકુલસમસ્તમોદીસમાજમાટેઉપયોગીપુરવારથવાઉપરાંતમોદીસમાજનાતમામવાડાઓમાટેએક્તાનુંકેન્દ્રબનશેએમતેમણેઉમેર્યુંહતું.

અત્રેઉલ્લેખનીયછેકે, સમસ્તગુજરાતીમોઢમોદીસમાજદ્વારાનિર્મિતમોદીશૈક્ષણિકસંકુલઅનેકસુવિધાઓધરાવેછે. ૪૯૭૮ચો.મી. વિસ્તારમાંફેલાયેલુંઆસંકુલરિસેપ્શનએરિયા, ભવિષ્યમાંસમાજનાબાળકોમાટેઉચ્ચસ્પર્ધાત્મકપરીક્ષાનાવર્ગોમાટેનીજગ્યાનુંપણઆયોજન, હોસ્ટેલસંચાલકરૂમજેવીસુવિધાઓસાથેઆકારપામ્યુંછે. આઉપરાતગેસ્ટરૂમ, રસોડુંઅનેડાઇનિંગહોલનીપણવ્યવસ્થાછે. જ્યારેબીજાથીબારમાળસુધીદરેકમાળે10હોસ્ટલરૂમકુલમળી૧૧૬હોસ્ટેલરૂમનીવ્યવસ્થાઓછે. આમ, સંકુલમાં૪૦૦થીવધુવિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓનેરહેવાનીસગવડઊભીકરવામાંઆવીછે. અંદાજિતરૂ. 20કરોડરૂપિયાનાખર્ચેઆકારપામનારાસંકુલમાંહોસ્ટેલબિલ્ડિંગનુંફેઝ -૧નુંસંપૂર્ણકામપૂરુંથઇગયુંછે. જયારેબીજાફેઝમાંસમાજમાટેકોમ્યૂનિટીહોલઆધુનિકસુવિધાસાથેબનાવવાનુંકામટૂંકસમયમાંશરૂથશે.

આપ્રસંગેરાજ્યનાપ્રવાસનઅનેવાહનવ્યવહારમંત્રીતથાસમસ્તગુજરાતમોઢમોદીસમાજનાપૂર્વપ્રમુખશ્રીપૂર્ણેશભાઈમોદી, રાજ્યનાશિક્ષણમંત્રીશ્રીજીતુભાઈવાઘાણી, નવસારીનાસાંસદઅનેભાજપપ્રદેશપ્રમુખશ્રીસી. આર. પાટીલ, સાંસદશ્રીનરહરિભાઈઅમીન, સમસ્તગુજરાતમોઢમોદીસમાજનાપ્રમુખશ્રીસોમાભાઈમોદી, સમસ્તમોઢવણિકમોદીસમાજહિતવર્ધકટ્રસ્ટનાપ્રમુખશ્રીપ્રવીણભાઈમોદીતેમજમોદીસમાજનાઅગ્રણીઓ- લોકોસહિતપ્રજાજનોમોટીસંખ્યામાંઉપસ્થિતરહ્યાહતા.

About The Author

H S

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતનું સૌ પ્રથમ સતત સૌર ઊર્જાથી સંચાલિત મોઢેરા ‘સૂર્ય ગ્રામ’ રાષ્ટ્રને સમર્પણ કર્યું
Next: “આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ” નિમિત્તે અમદાવાદ કલેકટર કચેરી ખાતે જિલ્લાકક્ષાના સખી મેળાનું આયોજન
Follow

Recent Posts

  • ફ્લાઈટ ટિકિટના એક્સ્ટ્રા ચાર્જ પર પ્રતિબંધથી એરલાઈન્સ નારાજ: ભાડામાં વધારાની ચીમકી
  • અમદાવાદમાં નકલી નોટ કૌભાંડમાં યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયાની ધરપકડ, પાકિસ્તાન-ચીન કનેક્શનની આશંકા
  • ક્રૂડ ઓઈલના ભાવ ઘટશે? અમેરિકાએ ઈરાન પરના ઓઈલ પ્રતિબંધો હટાવ્યા, ભારત પર થશે મોટી અસર
  • ડિજિટલ અરેસ્ટ રોકવા કેન્દ્ર સરકારે WhatsAppને આપ્યો મોટો આદેશ, ડિવાઇસ બ્લોક કરો…
  • ઇન્કમ ટેક્સના નવા નિયમો: 1 એપ્રિલ 2026થી HRA અને એજ્યુકેશન એલાઉન્સમાં મોટા ફેરફારો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.