Skip to content
March 21, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

ઓલ ઇન્ડિયા મોટરબાઈક એક્સપિડીશન-2022 દ્વારા આયોજિત ‘ફ્રીડમ મોટો રાઈડબાઈક રેલી’ અમદાવાદ પહોંચી

H S November 19, 2022
20 motor Main

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી સંદર્ભે અને FIT ઈન્ડિયા મૂવમેન્ટને પ્રોત્સાહન આપવા
માટે ‘ફ્રીડમ મોટો રાઈડ 2022’નું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ‘ધ ફ્રીડમ મોટો
રાઈડ-2022′ બાઈક રેલીનું આયોજન કરાયું છે. આ બાઈક રેલીએ ભારતની આઝાદીના 75
વર્ષ અને દેશના ભવ્ય ઈતિહાસ, પ્રાચીન અને મહાન સંસ્કૃતિ અને સિદ્ધિઓને સમર્પિત છે.

આ ફ્રીડમ મોટો રાઈડમાં 75 પ્રોફેશનલ રાઈડર્સે ભાગ લીધો છે, જે દેશના વિવિધ 75 જેટલા
આઇકોનિક સ્થળોની મુલાકાત લેવાના છે. જે સંદર્ભે આજે આ બાઈક રેલી અમદાવાદ આવી
પહોંચી હતી અને સુપ્રસિદ્ધ ગાંધી આશ્રમ તથા અટલ બ્રિજની મુલાકાત કરી હતી.

આ બાઈક રેલીના 75 રાઇડર્સ લગભગ 75 દિવસના સમયગાળામાં આંતરરાષ્ટ્રીય સરહદો
સહિત દેશના 34 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 18,000 કિલોમીટરથી વધુનું અંતર
કાપવાના છે. આ યાત્રા 9મી સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી અને 24 નવેમ્બર, 2022ના રોજ
સમાપ્ત થશે.

આ કાર્યક્રમ ફિટનેસ વિશે લોકોને પ્રોત્સાહિત કરવા તથા જાગૃતિ લાવવાના ઉદ્દેશથી આયોજિત
કરાયો છે. ‘ફ્રીડમ મોટો રાઈડ’ ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ સાથે સત્તાવાર રીતે સંકળાયેલી છે.

About The Author

H S

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: મહાન સંતવિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ અમદાવાદના આંગણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવવાનાર છે
Next: 78 વર્ષનાપીઢ અભિનેત્રી તબસ્સુમનું નિધન
Follow

Recent Posts

  • ફ્લાઈટ ટિકિટના એક્સ્ટ્રા ચાર્જ પર પ્રતિબંધથી એરલાઈન્સ નારાજ: ભાડામાં વધારાની ચીમકી
  • અમદાવાદમાં નકલી નોટ કૌભાંડમાં યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયાની ધરપકડ, પાકિસ્તાન-ચીન કનેક્શનની આશંકા
  • ક્રૂડ ઓઈલના ભાવ ઘટશે? અમેરિકાએ ઈરાન પરના ઓઈલ પ્રતિબંધો હટાવ્યા, ભારત પર થશે મોટી અસર
  • ડિજિટલ અરેસ્ટ રોકવા કેન્દ્ર સરકારે WhatsAppને આપ્યો મોટો આદેશ, ડિવાઇસ બ્લોક કરો…
  • ઇન્કમ ટેક્સના નવા નિયમો: 1 એપ્રિલ 2026થી HRA અને એજ્યુકેશન એલાઉન્સમાં મોટા ફેરફારો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.