પીઢ અભિનેત્રી તબસ્સુમનું નિધન થતા બોલિવુડમાં શોક છવાયો હતો. તેમના પુત્રએ જણાવ્યું, ગઈકાલે રાત્રે કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું હોસ્પિટલમાં મોત થયું છે. તબસ્સુમે 1947માં બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી



વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
