Breaking News

parliament-winter-session-day-7 Court notice to Sonia Gandhi over name in voter list before acquiring citizenship Massive fire breaks out in Dadra Nagar Haveli 4 factories gutted Major Call declared

અમદાવાદ-ગાંધીનગરના કર્મયોગીઓ અને સચિવાલયમાં પોતાના કામકાજ માટે આવતા સામાન્ય નાગરિકોને મળશે નવી ૭૦ એસ.ટી. બસ સેવાઓનો લાભ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય પોઈન્ટ સેવાની ૭૦ નવીન બસોનું લોકાર્પણ કર્યું:રોજના પાંચ હજાર કર્મયોગીઓ લાભKnow More

પ્રેમ, શાંતિ અને સદભાવનાનું વાતાવરણ સર્જાય એ માટે બ્રહ્માકુમારીઝ નિરંતર પ્રયત્નરત : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

બ્રહ્માકુમારીઝના ‘વૈશ્વિક સંસ્કૃતિ : પ્રેમ-શાંતિ-સદભાવના’ પ્રોજેક્ટનો ભવ્ય શુભારંભ : રાજભવનના મહર્ષિ દયાનંદ સભામંડપમાં શુભારંભ સમારોહ યોજાયોKnow More

Default Placeholder

દેશમાં દિવ્યાંગજનોનો આત્મવિશ્વાસ વધ્યો છે, આત્મનિર્ભર થયા છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

દિવ્યાંગ હસ્તકલા કારીગરો દ્વારા નિર્મિત ચીજ- વસ્તુઓના દિવ્ય કલા મેળાનો અમદાવાદમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તેKnow More

Default Placeholder

વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના ૭૨માં પદવિદાન સમારોહમાં મુખ્યમંત્રીશ્રી હસ્તે કુલ ૩૪૫ સુવર્ણપદકો કરાયા એનાયત

ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ડો. ડી. વાય. ચંદ્રચૂડે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને દીક્ષાંત પ્રવચન આપ્યું-મુખ્યમંત્રીશ્રી-• રાજ્યના બજેટમાંKnow More

ગાંધીનગર ખાતે કૃષિમંત્રી શ્રી રાઘવજી પટેલના અધ્યક્ષતામાં અમૃતકાળ- ભવિષ્યની ખેતી – શ્રી અન્ન વિષય અંગે સેમિનાર યોજાયો

ખેડૂતોની આવક વધારવા ખેતીને એક બિઝનેસ મોડલ તરીકે વિચારીને માર્કેટિંગ કરવું આવશ્યક : મુખ્ય સચિવ શ્રીKnow More

૭૫મા પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ જૂનાગઢ ખાતે રાજ્યપાલશ્રીની અધ્યક્ષતામાં એટહોમ કાર્યક્રમ યોજાયો

એટહોમ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, મુખ્ય સચિવશ્રી રાજકુમાર, રાજ્ય  પોલીસવડાKnow More

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા દેશના સૌથી વિશાળ ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’નું ઉદઘાટન કરાયું

મોઝામ્બિકના રાષ્ટ્રપતિ શ્રી ફિલિપ ન્યુસી, તિમોર લેસ્ટેનારાષ્ટ્રપતિ શ્રી જોસ મેન્યુઅલ રામોસ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનીKnow More

વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પના મૂળમાં દેશના દરેક નાગરિકની રાષ્ટ્ર માટેની સમર્પણ ભાવના સમાયેલી છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

જૂનાગઢ જિલ્લાના બીલખામાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની વિકસિત ભારત સંકલ્પયાત્રામાં પ્રેરક ઉપસ્થિતિ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીKnow More