Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

GUJCOST દ્વારા આયોજીત સ્પેસ ફેસ્ટિવલમાં 50,000થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે

Chief Editor August 12, 2025
Space science outreach program to be held in Gujarat

Space science outreach program to be held in Gujarat

ગુજકોસ્ટ દ્વારા સમગ્ર ગુજરાતમાં 12-દિવસીય સ્પેસ સાયન્સ આઉટરીચ કાર્યક્રમની જાહેરાત સ્પેસ ફેસ્ટિવલમાં ૫૦,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે સ્પેસ સાયન્સ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે વિવિધ થીમ આધારિત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) 12 ઓગસ્ટથી 23 ઓગસ્ટ 2025 દરમિયાન સમગ્ર ગુજરાતમાં 12-દિવસીય સ્પેસ સાયન્સ આઉટરીયનો કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ આઉટરીય કાર્યક્રમો ગુજકોસ્ટના રીજીયોનલ સાયન્સ સેંટર્સ (RSCs) અને લોક વિજ્ઞાન કેન્દ્રો (CSCs) ના નેટવર્ક ખાતે આયોજિત કરવામાં આવશે.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

આ અનોખી પહેલ 12 ઓગસ્ટ 2025ના રોજ ભારતના અવકાશ કાર્યક્રમના પિતામહ ડૉ. વિક્રમ એ. સારાભાઈની જન્મજયંતિનાં અવસરે શરૂ થશે અને 23 ઓગસ્ટ 2025 ના રોજ રાષ્ટ્રીય અવકાશ દિવસના રોજ સમાપ્ત થશે.
ઈસરોના સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર(SAC)ના ડિરેક્ટર શ્રી નિલેશ દેસાઈ આવતીકાલે સવારે 10:30 વાગ્યે સાયન્સ સિટી, અમદાવાદ ખાતેથી 12 દિવસના સ્પેસ સાયન્સ આઉટરીય કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે.
અવકાશ આઉટરીય કાર્યક્રમો “આર્યભટ્ટથી ગગનયાન: પ્રાચીન જ્ઞાનથી અનંત સંભાવનાઓ” ની ફોકલ થીમ પર આયોજિત કરવામાં આવશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિવિધ આકર્ષક પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સામાન્ય લોકોમાં જિજ્ઞાસા, સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક સ્વભાવને જાગૃત કરવાનો છે.

આ કાર્યક્રમ દરમિયાન નીચી મુજબની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે:

  • ચિત્ર સ્પર્ધા – કલાત્મક અભિવ્યક્તિ દ્વારા થીમનું અન્વેષણ.
  • એક્સટેમ્પોર સ્પર્ધા – થીમ પર સ્વયંભૂ અને સમજદાર અભિવ્યક્તિને પ્રોત્સાહન આપવું.
  • વૈજ્ઞાનિક ઇન્ટરેક્ટિવ સત્ર – પ્રખ્યાત અવકાશ વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોનો સમાવેશ.
  • વિજ્ઞાન ફિલ્મ શો – અવકાશ સંશોધન અને સિદ્ધિઓનું પ્રદર્શન.
  • RSC ગેલેરી વોકથુ – મુલાકાતીઓને અવકાશ વિજ્ઞાન પ્રદર્શનોનું અન્વેષણ કરવા સક્ષમ બનાવવું.
  • ભારતીય અંતરિક્ષ સ્ટેશન (BAS) મોડેલ મેકિંગ સ્પર્ધા – બધા RSC અને CSCના સહભાગીઓ માટે.
  • રાષ્ટ્રીય અવકાશ દિવસ પર રીલ મેકિંગ સ્પર્ધા – ભારતની અવકાશ યાત્રાને પ્રકાશિત કરવી.

આ રાજ્ય-સ્તરીય કાર્યક્રમ ભારતના સમૃદ્ધ અવકાશ વારસા અને મહત્વાકાંક્ષી ભાવિ મિશનની ઉજવણી કરતી વખતે, વૈજ્ઞાનિક જાગૃતિ અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે GUJCOST ની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાંથી 50,000 થી વધુ વિદ્યાર્થીઓ આ સૌથી મોટા અવકાશ વિજ્ઞાન કાર્યક્રમમાં ભાગ લેશે.

ઇન્ટરેક્ટિવ લર્નિંગ, સર્જનાત્મક સ્પર્ધાઓ અને અગ્રણી વૈજ્ઞાનિકો સાથે સીધા જોડાણ દ્વારા, આ કાર્યક્રમ પ્રાચીન ખગોળશાસ્ત્રીય જ્ઞાનથી આધુનિક અવકાશ સંશોધન સુધીની ભારતની સફર માટે ઊંડી સમજણને પ્રોત્સાહન આપશે.

વધુ વિગતો અને માર્ગદર્શિકા માટે, કૃપા કરીને તમારા નજીકના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર અથવા લોક વિજ્ઞાન કેન્દ્રનો સંપર્ક કરો.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: ગાંધીનગરમાં ‘સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા’ વિષય પર સેમિનાર યોજાયો
Next: ટેક્સાવાસીઓ હસવા માટે તૈયાર થઈ જાવ, DFW ગુજરાતી સમાજ દ્વારા ચેરિટી કોમેડી શોનું આયોજન
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • પિંક ગરબા અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ
  • અમેરિકામાં ભારતીય મૂળના અબજોપતિ સંજય ગોવિલ બનાવશે 10,000 દર્શકોની ક્ષમતાવાળું ક્રિકેટ સ્ટેડિયમ
  • ડંકી રૂટથી અમેરિકા જવા નીકળેલા ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ, ₹1 કરોડની ખંડણી માગી
  • અમેરિકામાં 7 વર્ષ નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિએ કામકાજની સંસ્કૃતિનો અનુભવ શેર કર્યો
  • ‘मुझे किसी ने बताया ही नहीं कि मैं वोट नहीं दे सकता’: अमेरिका में भारतीय मूल के कमलेश शाह पर चुनावी धोखाधड़ी का आरोप
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.