Breaking News

“આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ” નિમિત્તે અમદાવાદ કલેકટર કચેરી ખાતે જિલ્લાકક્ષાના સખી મેળાનું આયોજન

11 ઓક્ટોબરના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવે છે.આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે ‘બેટી બચાવોKnow More

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે શ્રી મોઢ વણિક મોદી જ્ઞાતિ મિલકત ટ્રસ્ટ અંબાજી તથા સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજ ટ્રસ્ટ દ્વારા નિર્મિત ‘મોદી શૈક્ષણિક સંકુલ’નું લોકાર્પણ

વડાપ્રધાનશ્રીનરેન્દ્રભાઈમોદીએઅમદાવાદખાતેશ્રીમોઢવણિકમોદીજ્ઞાતિમિલકતટ્રસ્ટઅંબાજીતથાસમસ્તગુજરાતીમોઢમોદીસમાજટ્રસ્ટદ્વારાનિર્મિત’મોદીશૈક્ષણિકસંકુલ’નાલોકાર્પણપ્રસંગેજણાવ્યુંહતુંકે, વિશ્વમાંજેસમાજેશિક્ષણનેપ્રાથમિકતાઆપીછે, એજસમાજઆગળઆવ્યોછે. રાજ્યનામોદીસમાજેઆવાતનેપ્રાધાન્યઆપીનેસમાજનાંબાળકોમાટેહોસ્ટેલનીસુવિધાઊભીકરતુંશૈક્ષણિકસંકુલનિર્માણકર્યુંછે, તેસાચીદિશાઅનેસાચોરસ્તોછે. સાથે-સાથેઆજરસ્તેસમાજકલ્યાણનીદિશાઓખૂલવાનીછે, એમતેમણેઉમેર્યુંહતું. વડાપ્રધાનશ્રીએવધુમાંજણાવ્યુંહતુંકે, ગઇકાલેતેમણેમોઢેશ્વરીમાતાનાદર્શનકર્યાહતાઆજેસમાજદેવતાનાદર્શનકરવાનોઅવસરપ્રાપ્તથયોછે. મારામાટેસમાજનાંચરણોમાંઆવવુંઅનેસમાજનાઆર્શીવાદલેવાએધન્યઘડીછે. મોદીસમાજઅત્યંતસામાન્યજીવનજીવતોનાનોસમાજછે. તેમછતાંયસંકુલનિર્માણનુંભગીરથકાર્યસમાજનાસહયોગથીપૂર્ણથયુંછે, એઅભિનંદનીયછે. સાથે-સાથેસમાજેએકચોક્કસલક્ષ્યસાથેઆકામપૂર્ણકર્યુંછેતેસાચીદિશાનુંપગલુંછે. વડાપ્રધાનશ્રીએ, મોદીસમાજનાશિસ્તઅનેસૌમ્યતાનોઉલ્લેખકરતાકહ્યુંકે,Know More

વિરમગામ તાલુકાના હેલ્થ ઓફિસ ખાતે આયોજિત થયો ૧૦૦ થી વધુ સગર્ભા બહેનોને ગણપતિ દાદાના પ્રસાદરૂપે સુખડી વિતરણ કાર્યક્રમ

વિરમગામ તાલુકાની હેલ્થ ઓફિસ ખાતે વિરમગામની ૧૦૦ થી વધુ સગર્ભા મહિલાઓને સુખડીનું વિતરણકરવામાં આવ્યો. આ સિવાયKnow More

સરકારી પોલિટેકનિક અમદાવાદના એન.સી.સી. રોવર રેન્જર સ્કાઉટ ગાઈડને મળ્યા વર્ષ ૨૦૨૨ નારાજ્ય પુરસ્કાર

રાજભવન ગાંધીનગર ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના હાથે સરકારી પોલિટેકનિક અમદાવાદના રોવરરેંજરને રાજ્ય પુરસ્કાર એનાયત કરાયા.વર્ષKnow More

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરાના વિવિઘ પંડાલોમાં બિરાજતા શ્રીજીના દર્શન કર્યા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરાના વિવિઘ પંડાલોમાં બિરાજતા શ્રીજીના દર્શન કર્યા. ગણેશ ઉત્સવની આસ્થા પૂર્વક ઊજવણીKnow More

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, અમદાવાદ દ્વારા જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓના કર્મચારીઓ માટે GeM
(Government e Marketplace )અને સ્ટાર્ટઅપ અંગેના નીતિ-નિયમો અંગે તાલીમ કાર્યક્રમ

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયશન ખાતે આજે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, અમદાવાદ દ્વારા વિવિધ સરકારીકચેરીઓના કર્મચારીઓ માટે GeM (GovernmentKnow More

તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે ફીઝીયોથેરાપી અને ફીઝીયોથેરાપીસ્ટની જરૂરિયાત આવનારા દિવસોમાં અનેકગણી વધવાની છે : સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ  ડૉ.રાકેશ જોષી

૮મી સપ્ટેમ્બરને ‘વર્લ્ડ ફિઝિયોથેરાપી દિવસ’ તરીકે દુનિયાભરમાં ઉજવવામાં આવે છે. આજનાયુગમાં ફાસ્ટ લાઇફ અને અનિયમિત ખાદ્યKnow More

થલતેજ ખાતે ઑક્સિજન પાર્કનું આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ

–: આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ:- અમદાવાદ પર્યાવરણીય પડકારો ઝીલવા સક્ષમ બન્યું છે ઓક્સિજન પાર્ક-અર્બન ફોરેસ્ટનાKnow More

નેશનલ ગેમ્સના કર્ટનના રેઝર સાથે ગુજરાતમાં રમતગમતક્ષેત્રના નવા યુગનો ઉદય

૧૧ મા ખેલ મહાકુંભનું સમાપન અને ૩૬મી નેશનલ ગેમ્સનું કર્ટન રેઝર —————————————————————– અમદાવાદ શહેર વિશ્વના સૌથીKnow More

રાજ્ય સરકારના સક્રિય પ્રયાસોથી યાત્રાધામ અંબાજી પ્રવાસન ધામ તરીકે વિકસી રહ્યું છે

રસ્તાઓ સ્થળને જ નહીં માણસોને પણ એકબીજાથી જોડે છેઃ રૂ.૧૨૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ દાંતા- અંબાજીKnow More