આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવા માટે રાજ્ય સરકારનો વધુ એક માનવીય અભિગમ: શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઇ ડીંડોર
આદિવાસી જિલ્લાઓની ૧૯૯ શાળાઓ માટેના “સમ્યક પ્રેરણા કાર્યક્રમ”નો મહિસાગરથી શુભારંભ કરાવતા શિક્ષણ મંત્રીશ્રી રાજ્યના આદિવાસી વિસ્તારોમાંKnow More