વિદ્યાર્થીઓ ઉડ્ડયન ક્ષેત્રે કારકિર્દી બનાવવા પ્રેરાઇ તેવા હેતુથી ‘સિમ્યુલેટર એક્ઝિબિશન બસ’ શરૂ કરવાનો નવતર પ્રયોગ- નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત
…………………આ નવીન બસ હાલમાં સાયન્સ સીટી અમદાવાદ ખાતે જાહેર પ્રદર્શન માટે મુકવામાં આવશે…………………રાજય સરકારના નાગરિક ઉડ્ડયનKnow More