by Roma Pithadia
અમારી ટ્રીપ માં ૫૬ મેમ્બર – ૩ દિવસ અને ૨ રાત્રિ ની ટુર હતી, સ્વામીનારાયન , ગુરુકુળ , પ્લેનો ફર્સ્ટ સ્ટોપ હતું અને કેરોલટન , ટેક્સઆસ બીજું સ્ટોપ હતું, પહેલા દિવસે રેસ્ટ એરિયામાં ફાફડા, જલેબી, ચાઇ નો નાસ્તો હતો, ત્યાંથી નીકળી પંજાબી ધાબામાં લંચ કર્યું, રસ્તામાં , બસ માં, બિંગો રામ્યા , ગીતો ગાયા , પ્રમોદ shshiwala ઈ માઉથ organ વગાડ્યું , વાસાળી વગાડી , ભજન ગાયા, હિન્દી ગીતગાયા, cooki- કૅન્ડી ખાધા, નાચ્યા , ખૂબજ આનંદકર્યો . સુપર ૮ જેવી હોટલ માં રાત વાસો કર્યો, સવાર ના ટાઈમસર, બધાજ બ્રેકફાસ્ટમાટે આવી ગયા, પછી થોડા ફોટા પડ્યા અને હનુમાન ટેમ્પલ જવા નીકળ્યા, અમે બધાએ નક્કી કર્યું હતું તેમ , ૫૦૦ ડોલર ની ગ્રોસરી એન્ડ ૧૦૦૧ ડોલર નું કેસ દાન કર્યું, ત્યાંથી santaafe થઈ સેન્ડિયાપીક ટ્રામ ટ્રેન જે દુનિયા ની એક સૌથી ઊંચી એન્ડ લાંબી ટ્રામટ્રેઈન છે તેમા બધાજ મેમ્બરે આનંદ કર્યો, તે પછી સમયે સીસી પિઝામાં ગરમા ગરમ પિઝા ખાધા, બધાજ મૅમ્બરો નો સાથ હોવાથી, રોમાબેન, પ્રવીણભાઈ, હસમુખભાઈ, અશોકભાઈ, જયેશભાઈ, મનુભાઈ, માલવ એન્ડ બીજા અન્ય કાર્યકર્તા ફટફટ ગરમાગરમ પિઝા સર્વ કરી , એનો પણ આનંદ માણ્યો.

પછી ક્વાલિટીઈન જેવી ૩.૫ સ્ટાર હોટેલ માં ફરીથી રાતવાસોકર્યો. ત્રીજે દિવસે પાછા , બ્રેકફેસ્ટ મા ગરમાગરમ પૌહાબટાકા ને ચાઇ નો નાસ્તોકર્યો, ત્યારપછી નેશનલ કેવ પાર્ક માં ગયા, ત્યાં પણ કેવ માથી આવ્યાપછી ગરમાગરમ ઈડલસંભાર ખાઈ બસ માં પાછા ધમાલ મસ્તી કરતા કરતા રાત્રે ૧૨.૩૦ વાગે ડલ્લાસ પાછા આવવા નીકળ્યા, બધાએ ખૂબજ અનંદકર્યો. ખુબ મઝા આવી