
શ્રી ઠાકોરજી ની કૃપા અને વ્રજરાજકુમારજી મહોદયશ્રીના આશીર્વાદથી રથયાત્રા ઉત્સવ ઉજવણીનું ભવ્ય આયોજન ૨૮ જૂનના રોજ કોપેલ સ્થિત શ્રીનાથધામ હવેલી ખાતે પૂજ્ય જેજે શ્રી ના મુખે મેડિટશન ના અનુભવ સાથે કરવામાં આવ્યું હતું. ઘણા વૈષ્ણવોએ ઉત્સવનો આનંદ માણ્યો હતો. VYOEducation ના વિદ્યાર્થીઓએ રથયાત્રાનું મહત્વ અને પુષ્ટિમાર્ગમાં આપણે શા માટે ઉજવણી કરીએ છીએ તે સુંદર રીતે સમજાવ્યું




 
				 
						 
						 
                             
                             
                             
                             
                             
                                
                                
                               