9 વર્ષની સામ્યાને અમદાવાદ જિલ્લામાં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી
નાની ઉંમરે મોટી સફળતા અને બાળપણમાં જ એવરેસ્ટ ચડવાનું અદમ્ય સાહસ ધરાવતી ગુજરાતની દીકરી સામ્યા પંચાલ**માત્ર 9 વર્ષની નાની ઉંમરે 17,598 ફૂટની ઊંચાઈએ આવેલા ‘એવરેસ્ટ બેઈઝ કેમ્પ’ને સર કરવાની સિદ્ધિ મેળવનાર ગુજરાતની એકમાત્ર દીકરી સામ્યા પંચાલ સામ્યા પંચાલને ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત અમદાવાદજિલ્લામાં ‘બેટી બચાવો, બેટી પઢાવો’નીKnow More