Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

દલાસ માં ફાલ્ગુની પાઠક ના ગરબા ની રમઝટ

Chief Editor October 16, 2025
17-da1

દલાસ માં ફાલ્ગુની પાઠક ના ગરબા ની રમઝટ જોવામળી હતી. લગભગ ૩૦૦૦ ભાઈ અને બહેનો ગરબામાં ઘૂમ્યા હતા. હી ઇંડિયા અને S R entrainmentnના માનકે શ રાવ અને અલકા રાવ ના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યા હતા. મુખ્ય સ્પોન્સર પટેલ બ્રધર્સ અને તીલક જ્વેલર્સ હતા ફાલ્ગુની પાઠકે પોતાના ફેવરીટ ગરબા ગાઈને સોના મન જીતી લીધા હતા. ફાલ્ગુની ગરબા ગાવામાં તુષાર ત્રિવેદી અને સંજય સાવંત પોતાની બધીજ એનર્જી આ ગરબા મા ઊપયોગ કર્યો હતો. ફાલ્ગુની પાઠકના ગરબાની રાહ ગુજરાતીઓ ઘણા દિવસથી જોતા હતા અંતે દરેકે રાસ ગરબાનો લાભ લીધો હતો.

 

 

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Falguni Pathak (ફાલ્ગુની પાઠક) Navaratri (નવરાત્રી)

Post navigation

Previous: આજે રાજ્યમાં જે વિકાસ દેખાઈ રહ્યો છે એ નરેન્દ્રભાઈ મોદીને આભારી છે: ભૂપેન્દ્ર પટેલ
Next: ચરોતર લેઉવા પાટીદાર સમાજ દલાસ ધ્વારા ૨૦૨૫ દિવાળી ડીનર નું આયોજન
Follow

Recent Posts

  • માતાઓ-બહેનોનું સન્માન એ જ દેશનું સન્માન’: મહિલા અનામત બિલ પર પીએમ મોદીનો ભાવુક સંદેશ
  • લોકસભા સીટોના સીમાંકન માટે નવી ફોર્મ્યુલા: ગુજરાત સહિત તમામ રાજ્યોમાં બેઠકો 50% વધશે, જાણો સંપૂર્ણ ગણિત
  • Appleએ Grok AIને આપી App Storeમાંથી હટાવવાની ધમકી? જાણો મામલો
  • ભારતમાં AI ના ઉપયોગમાં ટોપ-5 દેશમાં, પણ 50% વપરાશ માત્ર 10 શહેરોમાં સીમિત
  • અમેરિકાને પછાડી ફરી ચીન ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર બન્યો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.