૮ નામાંકિત ઔદ્યોગિક એકમો સાથે કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટીએ કર્યા એમ.ઓ.યુ: કૌશલ્ય વિકાસ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિ
રાજ્યના ઔદ્યોગિક એકમોની જરૂરિયાત મુજબનું માનવબળ તૈયાર કરવા માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ: શ્રી બળવંતસિંહ રાજપૂત ગાંધીનગરKnow More