Skip to content
March 2, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

અમદાવાદના બોપલ ખાતે Run For Environment & Climate On G-20 કાર્યક્રમ યોજાયો

H S March 29, 2023
29 run1

બોપલ તથા ચાંગોદર પોલીસ સ્ટેશન અને મકરબા પોલીસ હેડક્વાર્ટરના પોલીસ કર્મચારીઓ જોડાયા

અમદાવાદના બોપલ ખાતે Run For Environment & Climate On G-20 કાર્યક્રમ યોજાયો હતો.
આશરે 5 કિ.મી સુધી દોડનું આયોજન કરાયું હતું.


આ કાર્યક્રમમાં સાણંદ ડિવિઝનના ના.પો.અધિ. શ્રી બી.એસ.વ્યાસ તેમજ એસ.પી. કચેરીના
ના.પો.અધિ.શ્રી, મુ.મથકશ્રી તેમજ બોપલ પોલીસ સ્ટેશન, ચાંગોદર પોલીસ સ્ટેશન અને મકરબા હેડક્વાર્ટરનાં
પોલીસ અધિકારી તથા પોલીસ કર્મચારીઓ તેમજ બોપલ પો.સ્ટે.માં ફરજ બજાવતા હોમગાર્ડ, જી.આર.ડી. અને
ટી.આર.બી.નાં સભ્યો તેમજ બોપલ પો.સ્ટે. હદ વિસ્તારના સ્થાનિક લોકો મળી આશરે 150 જેટલા લોકોએ ભાગ
લીધેલ હતો. આ Run For Environment & Climate On G-20 કાર્યક્રમનો રૂટ બોપલ પો.સ્ટે. થી બીગ
ડેડી સર્કલ કબીર એન્કલેવ થી યુ-ટર્ન પરત એજ રુટ પર બોપલ પો.સ્ટે. સુધી આશરે 5 કી.મી. સુધીનો રખાયો હતો.

About The Author

H S

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વિધાનસભા ખાતે એક દિવસીય મેડિકલ કેમ્પ યોજાયો
Next: નિકોલ ખાતે યોજાયો “હર ઘર ધ્યાન” કાર્યક્રમ
Follow

Recent Posts

  • સાઉદી અરેબિયામાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ‘અરામકો’ પર ઈરાનનો ડ્રોન એટેક, ઓઈલના ભાવ ભડકે બળ્યા
  • ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: ભારતમાં હાઈ એલર્ટ, ઈરાન સમર્થકો અને વિરોધીઓ પર સુરક્ષા એજન્સીઓની નજર
  • ઈરાન જંગ રોકવાના મૂડમાં નથી: અમેરિકા સાથે વાતચીતનો લારીજનીનો ઇનકાર, ટ્રમ્પની દરખાસ્ત ફગાવી
  • કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું
  • US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.