Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

નિકોલ ખાતે યોજાયો “હર ઘર ધ્યાન” કાર્યક્રમ

H S March 29, 2023
29 yog2

રાજ્ય સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ હેઠળના રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા
આયોજિત આર્ટ ઓફ લિવિંગના સહયોગ અને જિલ્લા રમતગમત અધિકારી, અમદાવાદ શહેર સંચાલિત “હર ઘર
ધ્યાન” કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

આ કાર્યક્રમ નિકોલના રમત સંકુલ પટાંગણમાં યોજાયો હતો. જેમાં ખૂબ મોટી
સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. અને તમામ લોકોને ઓનલાઇન સર્ટીફીકેટ અપાયા હતાં.
આ કાર્યક્રમમાં દસ્ક્રોઈના ધારાસભ્ય શ્રી બાબુભાઈ જમનાદાસ પટેલ, ધારાસભ્ય શ્રી કંચનબેન રાદડિયા,
કોર્પોરેટરશ્રી તથા રાજ્ય યોગ બોર્ડના અધિકારીશ્રી અને અમદાવાદ શહેરના રમતગમત અધિકારી શ્રી શૈલેષભાઈ
રાઠોડ હાજર રહ્યા હતા.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: અમદાવાદના બોપલ ખાતે Run For Environment & Climate On G-20 કાર્યક્રમ યોજાયો
Next: રંજના અને પ્રતિભાનું નવું ઘર કાંકરિયા પ્રાણી સંગ્રહાલય
Follow

Recent Posts

  • TCSમાં ધર્માંતરણનું રેકેટ? નાસિકથી દિલ્હી સુધી આતંકી કનેક્શનની તપાસ તેજ
  • પીએમ મોદીએ મેક્રોન સાથે કરી વાતચીત, હોર્મુઝ મુદ્દે ભારત અને ફ્રાંસ એકમત
  • માતાઓ-બહેનોનું સન્માન એ જ દેશનું સન્માન’: મહિલા અનામત બિલ પર પીએમ મોદીનો ભાવુક સંદેશ
  • લોકસભા સીટોના સીમાંકન માટે નવી ફોર્મ્યુલા: ગુજરાત સહિત તમામ રાજ્યોમાં બેઠકો 50% વધશે, જાણો સંપૂર્ણ ગણિત
  • Appleએ Grok AIને આપી App Storeમાંથી હટાવવાની ધમકી? જાણો મામલો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.