Breaking News

RSS Sangh Vijaya Dashami Utsav Mohan Bhagwat

અભી તો હમ જવાન હે સીનીયર કલબ દલાસ ની ફેબ્રુઆરી ની મીટીગ તારીખ ૨૭ મીના રોજ એકતા મદિંર ના સંસકાર હોલ માં સાજે ૬ વાગે મળી હતી
શરૃઆતમાં ખેમચદભાઈએ સૌ ભાઈ બહેનોનુ સવાગત કર્યું હતું. આજના સપીકર રુશી શાહીવાલાનુ સવાગત કર્યું હતું.
રુશી ભાઈ ફીજીયોથેરાપીસટ છે તેમણે સીનીયરોમા થતા રોગો જેવા કે આર્થારાઇસીસ્ટ, ઢીંચણ, નેક પેઈન કમર દુખાવો વગેર કેમ થાય છે તથા તેને દુર કરવા ના ઊપાયેા બતાવ્યા હતા.


આના માટે તમારે કેવો ખોરાક લેવો કેવી કસરત કરવી કયા ફળ તથા કયા શાકભાજી ખાવા તેની સચોટ માહીતી આપી હતી.
રુશી ભાઈના બે Irving N frisco કલીનીક છે


ત્યારબાદ જસભય ભાઈ બહેનોની જનમદિન હતો તેમનો happy birthday ગીત ગાઈ ને ઊજવેલ
સંસ્થાના બે સભ્યોની મેરેજ એનીવર્સરી હતી, તેમણે લગ્ન જીવનના ૫૦ વર્ષ પુરા કરેલ તેની ઊજવણીકરાઇ હતી. આ બે કપલમાં
કાનતીભાઈ વાણી ના ૫૯ વરસ પુરા કરેલ છે તથા
હિરાભાઈ જરીવાલા તથા નિલાબેન જરીવાલા ના ૫૬ વરસ લગ્ન જીવનના પુરા કરેલ છે.તેમની કેક કાપી હતી
બંને કપલને ફોટો ફ્રેમ આપવામા આવી હતી.
એક બે રમત રમાડવામા આવ્યા બાદ અંતમા સવાદીષ્ટ
લાપસી પુરી સુરતનો લોચો ઊઘીયુ વગેરે વનગીનો રસ સવાદ લઈને સો ઘરે જવાછૂટા પડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: