Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

McKinney, Txમાં ભવ્ય હોળી રસિયા નો કાર્યક્રમ

Chief Editor February 16, 2026
16 us1

શ્રી ગોવર્ધન નાથજી મંદિર,McKinney, Txમાં, આગામી ફેબ્રુઆરી  માસમાં  કીર્તન કાર ના સાનિધ્ય માં, ભવ્ય હોળી રસિયા નો કાર્યક્રમ  , માર્ચ માસમાં, હોળી,ધુળેટી, દોલોત્સવ, અને મંદિરના પાર્ક માં  તા.૭ માર્ચ ના રોજ ફરીથી એક વખત ભવ્ય રંગોત્સવ-ગુલાલ કુંડે હોરી રમતાં રંગીલા શ્રી નાથજીનો કાર્યક્રમ સવારે ૧૧ વાગ્યા થી શરુ થશે, જ્યાં ઢોલ, નગારા, નાચ, ગાન, મોજ, મસ્તી, રંગોની હોળી.Registration ફરજિયાત,Lunch સાથે, જ્યાં સુરક્ષા ને ધ્યાનમાં રાખતા  ફક્ત અત્રે ઉપલબ્ધ રંગ જ વાપરવાની પરવાનગી હશે .અહીં ગયા માસમાં જ ભવ્ય પતંગોત્સવ પણ ઉજવવામાં આવ્યો હતો, તા.૨૪ માર્ચ  અત્રે બિરાજમાન શ્રી યમુના મહારાણીજીનો પ્રાગટ્ય ઉત્સવ,વિના મૂલ્યે Senior Milan ની  માસિક મિટિંગ અને એપ્રિલ માસમાં કથાનું પણ આયોજન થઈ રહેલ છે…. (અહેવાલ.. સુભાષ શાહ)

 

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

 

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: IANT દ્વારા 77મા પ્રજાસત્તાક દિવસ અને 49મા ઇન્ડિયા ડેની ભવ્ય ઉજવણી
Next: સિદ્ધપુરમાં ડૉ. સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબનું આગમન: બલવંતસિંહ રાજપૂત દ્વારા ઉષ્માભર્યું સ્વાગત
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો
  • જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ
  • Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ
  • શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન
  • શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.