


રાધા કૃષ્ણ ટેમ્પલ ઓફ ડલ્લાસ (એલન) માં ગરબા ની ધૂમ !! નવરાત્રી ની શરૂઆત થી જ ખુબજ સરસ ગરબા અને દાંડિયા નું આયોજન કરવામાં આવ્યું છે મંદિર તરફ થી. ભારત થી આવેલા ગાયકો અને તેમની ટીમે ખુબ જ સરસ ગરબા ગાયા જેના પર લોકો મન ભરીને નાચ્યાં. માતાજી ની પ્રત્યક્ષ હાજરી ની વચ્ચે ટ્રેડિશનલ ગરબા પર ઘુમવા રાધા કૃષ્ણ ટેમ્પલ માં જરૂર આવવું પડે. જોડાવો નવરાત્રી પ્રોગ્રામ માં તા. ૩ ઓક્ટોબર થી ૧૨ ઓક્ટોબર દરરોજ ૭ વાગે.


