Skip to content
March 21, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

મુખ્ય સચિવ શ્રી રાજકુમાર દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે

H S June 24, 2023
25 dw3

મુખ્ય સચિવ શિવરાજપુર બીચ ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ નિમિત્તે ઉપસ્થિત રહ્યા
૦૦

શિવરાજપુર બીચ ખાતે ચાલી રહેલા વિકાસલક્ષી કામો અંગે સમીક્ષા કરી

મુખ્ય સચિવ શ્રી રાજકુમારે આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લીધી હતી.
ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા બાદ મુખ્ય સચિવે કલેકટર શ્રી અશોક શર્મા, ડીડીઓ શ્રી એસડી ધાનાણી સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે જિલ્લાના વિકાસલક્ષી કાર્યો વિશેષ રૂપ શિવરાજપુર બીચ ખાતે પ્રવાસનને વેગ મળે તે માટે ચાલી રહેલા પ્રવાસનલક્ષી પ્રોજેક્ટ અને કામોની પણ સમીક્ષા કરી હતી.


મુખ્ય સચિવ શ્રીએ શિવરાજપુર ગામની સરકારી પ્રાથમિક શાળાની મુલાકાત લઇ શાળામાં આયોજિત કરાયેલ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત ભૂલકાઓને પ્રતિક રૂપ પ્રવેશ અપાવ્યો હતો. શાળામાં પ્રવેશ લેનાર 28 બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.શાળાના શિક્ષકોએ બાળકોના સર્વાંગી વિકાસ માટે સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી શૈક્ષણિક પ્રવૃત્તિની પણ માહિતી આપી હતી.


તેઓએ બેટ દ્વારકાની મુલાકાત લઈ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

About The Author

H S

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ભારતીય જનતા પાર્ટી વલસાડ વિધાનસભા “અલ્પકાલીન વિસ્તારક કાર્યશાળા” ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને શ્રી ચંદ્રમોલિશ્વર મહાદેવજી મંદિર ખાતે યોજાઈ
Next: કેબીનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે ઘર-ઘર સંપર્ક દરમ્યાન સ્ટીકર લગાવ્યા, પત્રિકા વિતરણ કર્યું, નમો એપ ડાઉનલોડ કરાવી, સરલ એપ ડાઉનલોડ કરાવી
Follow

Recent Posts

  • ફ્લાઈટ ટિકિટના એક્સ્ટ્રા ચાર્જ પર પ્રતિબંધથી એરલાઈન્સ નારાજ: ભાડામાં વધારાની ચીમકી
  • અમદાવાદમાં નકલી નોટ કૌભાંડમાં યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયાની ધરપકડ, પાકિસ્તાન-ચીન કનેક્શનની આશંકા
  • ક્રૂડ ઓઈલના ભાવ ઘટશે? અમેરિકાએ ઈરાન પરના ઓઈલ પ્રતિબંધો હટાવ્યા, ભારત પર થશે મોટી અસર
  • ડિજિટલ અરેસ્ટ રોકવા કેન્દ્ર સરકારે WhatsAppને આપ્યો મોટો આદેશ, ડિવાઇસ બ્લોક કરો…
  • ઇન્કમ ટેક્સના નવા નિયમો: 1 એપ્રિલ 2026થી HRA અને એજ્યુકેશન એલાઉન્સમાં મોટા ફેરફારો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.