વિશ્વ હિન્દુ પરિષદ ઓફ અમેરિકા દર વર્ષે હિન્દુ મંદિર સશક્તિકરણ પરિષદ (HEMC) અને હિન્દુ મંદિર પુજારી સંમેલનનું (HMPC) આયોજન કરે છે. આ વર્ષે આ આયોજન ડલ્લાસ મુકામે થઈ રહ્યું છે અને DFW હિન્દુ “એકતા” મંદિર ડલ્લાસ આ સંમેલનનું મુખ્ય યજમાન છે.
કાર્ય સિદ્ધિ હનુમાન મંદિર ના પૂર્વ પ્રેસિડેન્ટ અને સ્થાપક શ્રી ડૉ. પ્રકાશા રાવજી, ગ્લોબલ હિન્દુ હેરિટેજ ફાઉન્ડેશન, તથા બ્રહ્મા કુમારિસ ડલ્લાસ પણ આ પરિષદના પ્રાયોજક બની સહયોગ કરી રહ્યા છે.
આ પરિષદમાં સમગ્ર અમેરિકામાંથી મંદિર એમ્પાવરમેન્ટમાં રસ ધરાવતા હિન્દુ નાગરિકો તથા મંદિર ના પૂજારી ભાગ લેવા આવે છે. કોઈ પણ વ્યક્તિ જે આ Conforence માં જોડાવા માંગતા હોય તે કોન્ફરન્સમાં વક્તા તરીકે, પેનલિસ્ટ તરીકે, મંદિર વાણી પર લેખના લેખક તરીકે, કોન્ફરન્સના પ્રાયોજક તરીકે, કોન્ફરન્સને આકાર આપવા માટે આયોજક તરીકે ભાગ લઈ શકે છે. વિશ્વ હિન્દુ પરિષદ ના આ ધર્મ ઉત્થાનના કાર્યક્રમમાં ભાગ લેવા રજિસ્ટર કરો કે આપના ધંધા ની જાહેરાત સોવેનીયર માં મુકાવી સહયોગ આપી શકો છો.
The Vishwa Hindu Parishad of America organizes the Hindu Temple Empowerment Conference (HEMC) and the Hindu Temple Priests Conference (HMPC) every year. This year, the event is being held in Dallas and the DFW Hindu “Ekta” Temple Dallas is the main host of the conference.
Former President and Founder of Karya Siddhi Hanuman Mandir Shri Dr. Prakash Raoji, Global Hindu Heritage Foundation, and Brahma Kumaris Dallas are also collaborating as sponsors of this conference.
This conference is attended by Hindu citizens and temple priests interested in temple empowerment from all over America.
Anyone who wants to join this conference can participate in the conference as a speaker, as a panelist, as a writer of articles on temple speech, as a sponsor of the conference, as an organizer to shape the conference.
Register to participate in this religious upliftment program of the Vishwa Hindu Parishad or you can support by placing your business advertisement in the souvenir.