Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

અમૂલ ડેરીમાં સાંભેસિંહ પરમાર ચેરમેન અને વિજય પટેલ વાઈસ ચેરમેન બન્યા

Chief Editor December 15, 2025
Sambhesinh Parmar becomes chairman and Vijay Patel becomes vice chairman of Amul Dairy

Sambhesinh Parmar becomes chairman and Vijay Patel becomes vice chairman of Amul Dairy

AMUL Dairy | ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (અમૂલ ડેરી) માં આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી છે. સામાન્ય ચૂંટણીના 96 દિવસ બાદ થયેલી આ નિમણૂકને લઈને ખેડૂતોમાં ભારે ઉત્તેજના હતી, જેનો હવે અંત આવ્યો છે.

Join Our WhatsApp Group
  • ચેરમેન પદે: વીરપુરના સાંભેસિંહ પરમારની સર્વસંમતિથી વરણી કરવામાં આવી છે.

  • વાઇસ ચેરમેન પદે: ડાકોરના વિજય પટેલની વરણી કરવામાં આવી છે.

ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના નિયામક મંડળ દ્વારા આ નિમણૂક સર્વસંમતિથી કરવામાં આવી હતી.

નવા વરાયેલા ચેરમેન અને વાઇસ ચેરમેનને અભિનંદન આપવા માટે અમૂલના સભાખંડ ખાતે મોટી સંખ્યામાં ટેકેદારો અને સમર્થકો હાજર રહ્યા હતા. આ પ્રસંગે ભાજપના ધારાસભ્યો, જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ અને સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group
Tags: Amul Dairy (અમૂલ ડેરી)

Post navigation

Previous: મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને વિવિધ વિભાગોના ગવર્નન્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સની સમીક્ષા બેઠક
Next: મનરેગાની જગ્યાએ હવે ‘G Ram G’ યોજના, સંસદમાં રજૂ થશે બિલ, જાણો યોજનાની વિગતો
Follow

Recent Posts

  • અમેરિકામાં 18.7 મિલિયન ડોલરના THC ડ્રગ્સ રેકેટમાં 11 ગુજરાતી સહિત 12 ભારતીયો સામે ગુનો દાખલ
  • અમેરિકામાં રૂ. 4.15 કરોડનો ગોલ્ડ સ્કેમમાં ત્રણ ગુજરાતી વિરુદ્ધ ગુનો નોંધાયો
  • ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી
  • ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક
  • ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.