Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

શિકાગોમાં ભારતીય મૂળના અંકુર પટેલે અલગ રહેતી પત્નીની ગળાના ભાગે ચપ્પાના ઘા મારી કરી દીધી હત્યા

Chief Editor October 12, 2026
O'Hare International Airport in Chicago where Ankur Patel was arrested

Ankur Patel Chicago | શિકાગોમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ૩૧ વર્ષીય ભારતીય મૂળના અંકુર પટેલ નામના વ્યક્તિ પર તેની અલગ રહેતી પત્નીની હત્યા કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે.

પ્રોસિક્યુટર્સના જણાવ્યા અનુસાર, આરોપીએ તેની પત્નીને તેમની ૫ વર્ષીય પુત્રી સાથે મળવાના બહાને શિકાગો બોલાવી હતી, જેની પુત્રી અગાઉથી જ ભારતમાં તેના માતા-પિતા સાથે રહેવા ગઈ હતી.

તપાસ અધિકારીઓના મતે, અંકુર પટેલે પત્નીને મળતા પહેલા એક ફોલ્ડિંગ ચાકુ ખરીદ્યું હતું. બંને વચ્ચે સંબંધો સુધારવા કે સમાધાન બાબતે બોલાચાલી થઈ હતી, ત્યારબાદ ગુસ્સામાં આવીને તેણે પત્નીના ગળાના ભાગે ચાકુના ઘા મારી દીધા હતા.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

જ્યારે મૃતક મહિલાનો નવો પાર્ટનરનો સંપર્ક ન થઈ શક્યો, ત્યારે તેણે પોલીસને જાણ કરી અને બાદમાં અંકુરના મિત્રોએ તેનો મૃતદેહ શોધી કાઢ્યો હતો.

ઘટનાને અંજામ આપ્યા બાદ અંકુર પટેલ ભારત ભાગી જવાની ફિરાકમાં હતો, પરંતુ શિકાગોના ઓ’હેર ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી જ તેની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ પૂછપરછ દરમિયાન પોતાની પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી છે. હાલ આ મામલે કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: એટલાન્ટામાં સંગીતકાર ગૌરાંગ વ્યાસની સ્વરયાત્રાને સ્વરાંજલિ અર્પણ કરવામાં આવી
Next: ગ્રેટ સ્મોકી માઉન્ટેન્સમાં ગુમ થયેલા ટેક્સાસના હાઇકર સાહિલ જીલાની મૃત હાલતમાં મળી આવ્યા
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • शिकागो में भारतीय मूल के अंकुर पटेल ने की पत्नी की हत्या, एयरपोर्ट से हुआ गिरफ्तार
  • NRI को सलाह देने पर ट्रोल हुए Zoho के संस्थापक श्रीधर वेम्बू, बोले- ‘विकल्प क्या है? भीख मांगें?’
  • ઝોહોના સ્થાપક શ્રીધર વેંબુનું નિવેદન: ‘શું વિદેશમાં રહેવા ભીખ માંગીએ?’
  • જ્યોર્જિયાના વિદ્યાર્થીઓએ ‘થ્રાઇવટૂગેધર’નો ૪૦ થી વધુ શાખાઓમાં વિસ્તાર કર્યો, જરૂરિયાતમંદ પરિવારો માટે રૂ. ૨૦૦,૦૦૦ નું ખાદ્ય દાન એકત્ર કર્યું
  • અમેરિકામાં હિન્દુ ધર્મ વિશેની ગેરસમજ દૂર કરવા અને રૂઢિચુસ્ત ધારણાઓ સામે લડવા પદ્મજા રાવનું આહ્વાન
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.