NRI

US માં નોકરી ન મળવાના તણાવમાં હૈદરાબાદના વિદ્યાર્થી સાઈ પ્રદીપે કર્યો આપઘાત

Indian Student Suicide in US | અમેરિકાના (US) ટેક્સાસમાં (Texas) અભ્યાસ કરતા હૈદરાબાદના (Hyderabad) 24 વર્ષીય વિદ્યાર્થી સાઈ પ્રદીપે (Sai Pradeep) આપઘાત કરી લીધો છે.

વર્ષ 2024 માં તે યુનિવર્સિટી ઓફ ટેક્સાસ એટ સેન એન્ટોનિયો (University of Texas at San Antonio – UTSA) માં માસ્ટર્સ ડિગ્રી (Master’s Degree) મેળવવા માટે યુએસ (US) ગયો હતો.

છેલ્લા 4 મહિનાથી તેને નોકરી (Job) મળી રહી ન હતી, જેના કારણે તે ભારે માનસિક તણાવમાં (Mental Stress) હતો. 21 ઓગસ્ટના રોજ તેણે પોતાના પ્રાણ ટૂંકાવી દીધા હતા.

સાઈ પ્રદીપના મૃતદેહને ભારત (India) લાવવા માટે તેના પરિવારે ‘ગો ફંડ મી’ (GoFundMe) પ્લેટફોર્મ પર ક્રાઉડફંડિંગ (Crowdfunding) અભિયાન શરૂ કર્યું છે, જેમાં $35,000 એકઠા કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ દુઃખદ ઘટનાથી તેના પરિવાર અને ભારતીય સમુદાયમાં (Indian Community) શોકની લાગણી વ્યાપી ગઈ છે.

Chief Editor

Recent Posts

જેન્સન હુઆંગ ફરી NVIDIAના CEO

NVIDIAના શેર પ્રી-માર્કેટ ટ્રેડિંગમાં લગભગ 29.5 ટકા વધ્યા હતા જેન્સન હુઆંગ ના ની ફરી એનવીડિયામાં…

23 hours ago

અમદાવાદ રેલવે સ્ટેશન પર એલિવેટેડ રોડ બંધ, પાર્કિંગ સુવિધાની નોંધ

અમદાવાદ રેલવે સ્ટેશન પર એલિવેટેડ રોડ બંધ, પાર્કિંગ સુવિધા સાઉથ MMTH ભવનમાં સ્થળાંતરિત અમદાવાદ રેલવે…

1 day ago

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

આસ્થા અને ભક્તિના ઉત્સવ સાથે શિક્ષણ અને વિકાસનો સમન્વય “વિકાસ ભી, વિરાસત ભી”નું ઉદાહરણ -…

1 day ago

સુરક્ષિત ભંડારણ, સ્માર્ટ પરિવહન અને સામૂહિક વિકાસ’

ચંદીગઢમાં અમદાવાદ, અંબાલા અને ફિરોઝપુર રેલવે મંડળો તથા કેન્દ્રીય ભંડારણ નિગમ (CWC) દ્વારા ‘ટ્રેડ મીટ…

1 day ago

ટેક્સાસ…ફ્રિસ્કોમાં નવા જૈન સેન્ટરનું ભૂમિપૂજન ફ્રિસ્કો

ફ્રિસ્કોમાં નવા જૈન સેન્ટરનું ભૂમિપૂજન ફ્રિસ્કો, ટેક્સાસ: જૈન સોસાયટી ઓફ નોર્થ ટેક્સાસ (JSNT) 14 નવેમ્બર,…

3 days ago

ગુજરાત અને આસામ વચ્ચે આર્થિક સહયોગને મળશે નવી ગતિ

 વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027માં ઉપસ્થિત રહેવા આસામના મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા સરમાને આમંત્રણ પાઠવાયું ગાંધીનગર,…

3 days ago