અમેરિકાના અનેક રાજ્યોમાં ગણેશ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. પરંતુ Dfw ડલ્લસમાં અનેરો માહોલ છે. આ વર્ષે અનેક મંદિરો મુંબઇમાં રહેતા ગુજરાતી, મરાઠી, સાઉથ ઇન્ડિયન દરેકના ઘરે ગણપતિની સ્થાપના તારીખ 26 ગણપતિ ચોથના દિવસે કરવામાં આવી હતી. કોઈએ એક, બે, પાંચ અને દસ દિવસ માટે સ્થાના કરી હતી. દરરોજ સવાર અને સાંજે પૂજા આરતી અને મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
View this post on Instagram
મંદિરમાં દરરોજ 500 જેટલા ભાઈ બહેનો હાજર રહેતા અને ભારત જેવો માહોલ ઉભો થતો હતો. ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે ડલ્લાસમાં મંદિર અને ઘરો ગુંજી ઉઠ્યા હાતા. આ સાથે દરેક મંદિર અને ભક્તોના ઘરે ગણપતિ બાપાની તસવીર વિસર્જન પણ ઘરના બેકયાર્ડમાં કરવામાં આવતું હતું. મંદિરના પાર્કિંગ લોટેમાં કરવામાં આવતું હતું.

દર વર્ષે આ જ રીતે ગણેશ ચતુર્થીના મહોત્સવ દરમિયાન ભગવાન ગણેશના સાનિધ્યમાં હજારો ભારતીયો શ્રદ્ધાપૂર્વક ભાગ લે છે, અને પૂજા અર્ચના કરે છે.