Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Hindi News

દુબઈ એરપોર્ટ પર ડ્રોન એટેક, અબુ ધાબીમાં મિસાઈલ હુમલામાં પેલેસ્ટાઈનના 1 નાગરિકનું મોત મોત

Chief Editor March 16, 2026
dubai airport attack

US-Israel-Iran war Updates : મિડલ ઈસ્ટ (Middle East) માં તણાવ હવે ખતરનાક સ્તરે પહોંચી ગયો છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની જ્વાળાઓ હવે યુનાઈટેડ આરબ અમીરાત (UAE) સુધી પહોંચી છે. અબુ ધાબી (Abu Dhabi) અને દુબઈ (Dubai) પર થયેલા શ્રેણીબદ્ધ હુમલાઓએ વૈશ્વિક સ્તરે ફફડાટ ફેલાવી દીધો છે.

અબુ ધાબીમાં મિસાઈલ હુમલો અબુ ધાબીના અલ બહ્યા (Al Bahya) વિસ્તારમાં એક નાગરિક વાહન પર મિસાઈલ (Missile) પડતા પેલેસ્ટાઈનના 1 નાગરિકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. અબુ ધાબી મીડિયા ઓફિસે આ ઘટનાની પુષ્ટિ કરી છે અને સામાન્ય જનતાને અફવાઓથી બચવા એડવાઈઝરી (Advisory) જાહેર કરી છે.

દુબઈ એરપોર્ટ પર ડ્રોન હુમલો અને આગ દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (DXB) નજીક આવેલા ફ્યુઅલ ટેન્ક (Fuel Tank) પર ડ્રોન હુમલો (Drone Attack) કરવામાં આવતા ભીષણ આગ ફાટી નીકળી હતી. સુરક્ષાના ભાગરૂપે વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીના એક એવા દુબઈ એરપોર્ટ પર વિમાની સેવાઓ કામચલાઉ ધોરણે સ્થગિત કરી દેવામાં આવી છે. અનેક ફ્લાઈટ્સને અલ્ મકતુમ ઇન્ટરનેશનલ એરપોર્ટ (DWC) પર ડાયવર્ટ (Diverted) કરવામાં આવી છે. દુબઈ પોલીસે સુરક્ષાના કારણોસર એરપોર્ટ રોડ અને ટનલ પણ બંધ કરી દીધા છે.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

ઈઝરાયેલની ડિફેન્સ સિસ્ટમ પર સંકટ બીજી તરફ, અમેરિકા (America) ના અધિકારીઓએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે ઈરાન તરફથી સતત થઈ રહેલા બેલેસ્ટિક મિસાઈલ હુમલાઓને કારણે ઈઝરાયેલ (Israel) પાસે હવે ઈન્ટરસેપ્શન મિસાઈલ (Interception Missile) ખૂટી પડવાની અણી પર છે. ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) પણ આ સ્થિતિમાં ઈરાન વિરુદ્ધ આક્રમક વલણ અપનાવવાના સંકેત આપ્યા છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: Abu Dhabi (અબુ ધાબી) Dubai (દુબઈ) Middle East (મિડલ ઈસ્ટ) Palestine (પેલેસ્ટાઇન) UAE (યુએઈ - યુનાઈટેડ આરબ અમીરાત) US-Israel-Iran war (અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ)

Post navigation

Previous: યુદ્ધની અસર: ગુજરાતમાં કોમર્શિયલ ગેસની ભારે અછત, હોટલ-કેટરિંગ ઉદ્યોગ દાઝ્યો
Next: ઈરાનના પલટવારથી ટ્રમ્પ એક્શનમાં: સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ પર હુમલો રોકવા આપી ચેતવણી
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • એપ્રિલથી ઑક્ટોબર 2026 દરમિયાન 30 મિલિયન ટન માલનું લદાન કર્યું
  • વિકસિત ગુજરાત@૨૦૪૭ : હાયર એજ્યુકેશન ફોર ફ્યુચર વર્કફોર્સ રેડીનેસ કોન્ફરન્સ
  • ब्रिटेन में कार रेस में मां-बेटी की मौत, भारतीय मूल के 2 युवकों को 28 साल की जेल
  • ઓમાન નજીક કાર્ગો જહાજ પર હુમલો: ગુજરાતના એક ખલાસીનું મોત, 13 સુરક્ષિત બચાવ્યા
  • બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.