ટેક્સાસવાસીઓ હસવા માટે તૈયાર થઇ જાઓ SPCS-TX ડલ્લાસ એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યો દ્વારા ચેરિટીના ભાગરૂપે કોમેડી શો નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુપ્રસિદ્ધ હાસ્યકલાકાર, લેખક અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદી લોકોને હસાવશે.
આ ઇવેન્ટમાં ગીર NES – શૈક્ષણિક હેતુઓ માટે, SVNM ટ્રસ્ટ – સુપા, નવસારી, ગુજરાત, મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ખેડાપા ગામમાં આદિવાસી બાળકોની શાળા, નિર્દોષાનંદજી હોસ્પિટલ ટીંબી, ભાવનગર જિલ્લો અને મૂંગા અને બહેરા બાળકોની ઉમંગ શાળા, વસ્ત્રાપુર, અમદાવાદના લાભાર્થે યોજવામાં આવી છે. ટીકીટ માટે – subhash shah 510-449-8712નો સંપર્ક કરી શકો છો.
ENTRY FEE LEVEL SILVER $20 GOLD$30 FANS RON $50
14 SEPTEMBER, 2025 3.00PM – 6.00PM (FOLLOWED BY DINNER) Grand Center, 300 Chisholm Pl, Plano, TX 75075
DFW Gujarati Society organizes charity comedy show
DFW Gujarati Samaj GIR LIONS Saurastra PATEL CULTURAL SAMAJ USA SINCE 1980
PRESENTES CHARITY COMEDY SHOW
Organized by SPCS-TX Dallas Executive Committee Members IN SUPPORT OF A MEANINGFUL CAUSE FEATURING PADMASHRI DR.JAGDISH TRIVEDI
ENTRY FEE LEVEL SILVER $20 GOLD$30 FANS RON $50
Date: 14 SEPTEMBER, 2025 Time : 3.00PM – 6.00PM (FOLLOWED BY DINNER) Venue: Grand Center, 300 Chisholm Pl, Plano, TX 75075
All Event Proceeds Will Be Equally Donated To The Following Causes: Gir NES – For Education Purposes SVNM Trust – Supa, Navsari, Gujarat Adivasi Children’s school in Khedapa Village, Santrampur Taluka, Mahisagar District Nirdoshanandji Hospital Timbi, Bhavanagar District Umang School of Dumb & Deaf children, Vastrapur, Ahmedabad
www.girlion.net www.svnmeyehospital.in www.umangschool.org www.nirdoshanandhospital.org
SPONSERSHIP OPPORTUNITIES AVAILABLE FOR MORE INFO: GUJARAT DARPAN – +1(510)449 8712