બાયોટેક સેક્ટરમાં નવા રોકાણો માટે એક જ દિવસમાં રૂ. બે હજાર કરોડના રોકાણો માટેના MOU ૧૫ કંપનીઓએ કર્યા
બાયોટેક સેક્ટરમાં નવા રોકાણો માટે એક જ દિવસમાં રૂ. બે હજાર કરોડના રોકાણો માટેના MOU ૧૫ કંપનીઓએ કર્યા
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જાહેર થયેલી બાયોટેકનોલોજી પોલીસી ૨૦૨૨-૨૭ની ફલશ્રુતી અંદાજે ૩ હજારથી વધુ નવી રોજગારીની તકોનું...