ધોલેરાને વર્લ્ડ ક્લાસ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ મોડલ બનાવવાનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સપનું સાકાર કરવા ધોલેરામાં સ્ટેટ ઓફ ધ આર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ ઝડપથી વિકસી રહી છે
શ્રી ભૂપેન્દ્ર પટેલ ધોલેરા SIRની મુલાકાતે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનના ગ્રીનફિલ્ડ ઈન્ડસ્ટ્રીયલ સ્માર્ટ્સિટી તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામોનીKnow More
