અજીજ બર્નીનું પુસ્તક ‘26/11: RSSનું કાવતરું’ શું કોંગ્રેસની સ્ક્રિપ્ટ હતી?
અઝીઝ બર્નીએ મુંબઈ હુમલા પર “26/11 – RSS કી સાજીશ” નામનું પુસ્તક લખ્યું હતું અને સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો કે આ હુમલો RSS દ્વારા કરવામાં આવ્યો હતો. આ પુસ્તક ડિસેમ્બર 2010 માં કોંગ્રેસના નેતાઓ દિગ્વિજય સિંહ, કૃપાશંકર સિંહ, ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ અને મહમૂદ મદનીની હાજરીમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. જ્યારે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો ત્યારે બર્નીએ માફી માંગી હતી.