H S

નવી દિલ્હી, તા.15-08-2022 આજે શ્રી અરબિંદોની જયંતી નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે શ્રી અરબિંદો...
76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની દિવાલ પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધનની મુખ્ય બાબતો નવી દિલ્હી, તા.15-08-2022...
દેશવાસીઓને આઝાદીનાં 75 વર્ષ પૂરા થવા પર અનેક-અનેક શુભકામનાઓ. ખૂબ ખૂબ અભિનંદન. હિંદુસ્તાનના દરેક ખૂણામાં જ નહીં, પરંતુ આજે વિશ્વના દરેક ખૂણામાં આપણો ત્રિરંગો, કોઈને કોઈ રૂપમાં, ભારતવાસીઓ દ્વારા અથવા ભારત પ્રત્યે અપાર પ્રેમ છે, તેઓ દ્વારા આન-બાન-શાનથી લહેરાઇ રહ્યો છે. આઝાદીના આ અમૃત મહોત્સવ પર સમગ્ર વિશ્વમાં ફેલાયેલા ભારત પ્રેમીઓને, ભારતીયોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજનો દિવસ ઐતિહાસિક છે. એક પૂણ્ય પડાવ, એક નવો માર્ગ, એક નવો સંકલ્પ અને નવાં સામર્થ્ય સાથે આગળ વધવાનો આ શુભ અવસર છે. આઝાદીની લડાઈમાં ગુલામીનો આખો કાળખંડ સંઘર્ષમાં જ વીત્યો છે. હિંદુસ્તાનનો કોઈ ખૂણો એવો ન હતો, એવો કોઈ સમય નહોતો કે જ્યારે સેંકડો વર્ષો સુધી દેશવાસીઓ ગુલામી સામે લડ્યા ન હોય. જીવન ન...