દાહોદ ખાતે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા સંપર્ક અને સંવાદ કાર્યક્રમ અંતર્ગત કાર્યકર્તા બેઠકમાં પક્ષના દેવદુર્લભ કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધ્યો અને સંગઠનાત્મક માર્ગદર્શન આપ્યું. પાયાની કામગીરી કરતા ભાજપાના કાર્યકર્તાઓ પક્ષની શક્તિ છે. સરકારની જનકલ્યાણકારી યોજનાઓના લાભ પ્રત્યેક લાભાર્થી સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા સૌને અનુરોધ કર્યો.




