Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

અમદાવાદ શહેર પોલીસની ‘શી’ ટીમના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીનીઓએ સ્વરક્ષણની તાલીમ લીધી

H S July 9, 2023
9 raj1

આકસ્મિક પરિસ્થિતિઓમાં વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણની કુશળતા વધારવા માટે તૈયાર

કરતો આ Self Defence Training કાર્યક્રમ


નરોડા પોલીસ સ્ટેશનની શી ટીમ દ્વારા સંયુક્તપણે સ્વસર્જન ફાઉન્ડેશનના સહયોગથી
શહેરની આદિત્ય ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ ૭ થી ૧૨ સુધીની વિદ્યાર્થીનીઓ માટે સ્વ-રક્ષણ
તાલીમ (Self Defense Training) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ૩૦૦ થી વધુ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. આ વિદ્યાર્થીનીઓને આકસ્મિક
પરિસ્થિતિઓમાં પોતાનો બચાવ કરવા માટેની આવશ્યક તકનીકો શીખવવામા આવી હતી.
માનસિક રીતે પોતાની જાતને તૈયાર કરવી તેની જાણકારી ખુબ સુંદર શૈલીમાં શી ટીમ દ્વારા
આપવામાં આવી હતી. ઉપરોક્ત સ્વરક્ષણ કાર્યક્રમ વિદ્યાર્થીનીઓ માટે તેમની સ્વ-રક્ષણની કુશળતા
વધારવા માટેની એક અમૂલ્ય તક સાબિત થયો હતો.

આ કાર્યક્રમમાં સ્વસર્જન ફાઉન્ડેશન પ્રમુખ શ્રી કૌશલ ગોહિલ તથા તેમની ટીમ, શાળાના
શિક્ષકો તથા નરોડા પોલીસ મથકના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

About The Author

H S

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ: દરિયાઈ માછલીના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને
Next: સાણંદ નગરપાલિકા હોલ ખાતે ખેતી વિષયક પાક ભરી સંવાદ તેમજ ખેતીવાડી વિભાગના વિવિધ મંજૂરી પત્રો અને કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન
Follow

Recent Posts

  • ઈઝરાયલના ‘લિટલ ઈન્ડિયા’ ગણાતા ડિમોના પર ઈરાનનો મિસાઈલ હુમલો
  • ઈરાને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ બંધ કરતા અમેરિકા લાલઘૂમ, તાત્કાલીક જળમાર્ગ ખોલો નહીં તો…’
  • લાદેન છુપાયો હતો તે દેશ પર ભરોસો ન કરાય: અમેરિકા સુધી પહોંચી શકે છે પાકિસ્તાનની ન્યુક્લિયર મિસાઈલ
  • Operation Searchlight : 1971ના બંગાળી હિન્દુઓ પરના અત્યાચારને નરસંહાર જાહેર કરો
  • ગુજરાતમાં આગામી બે દિવસમાં ગરમીનો પારો 3 ડિગ્રી વધશે, જાણો હવામાન વિભાગની આગાહી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.