Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ઈરાને ઈઝરાયલ સામે વાપર્યું ‘બ્રહ્માસ્ત્ર’: જાણો શું છે આ ‘ડાન્સિંગ મિસાઈલ’ સેજ્જિલ?

Chief Editor March 16, 2026
iran Sejjil Dancing Missile

Iran Sejjil Dancing Missile | અમેરિકા (USA), ઈઝરાયલ (Israel) અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના 16મા દિવસે રવિવારે ઈરાને મોટા પાયે મિસાઈલ હુમલા (Missile Attack) કર્યા છે. આ હુમલામાં ઈરાને પહેલીવાર પોતાની સ્વદેશી બેલેસ્ટિક મિસાઈલ (Ballistic Missile) ‘સેજ્જિલ’ (Sejjil) નો ઉપયોગ કર્યો છે. ફેબ્રુઆરીના અંતમાં યુદ્ધ શરૂ થયા બાદ આ મિસાઈલનો આ પ્રથમ યુદ્ધકાલીન ઉપયોગ છે.

‘ટ્રુ પ્રોમિસ 4’ (True Promise 4) અભિયાન ઈરાની સેનાએ આ ઓપરેશન હેઠળ ઈઝરાયલના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર્સ (Command and Control Centers) ને નિશાન બનાવ્યા છે. આ મિસાઈલની રેન્જ 2000 કિલોમીટર છે. જે 700 કિલોગ્રામ વિસ્ફોટકો લઈ જઈ શકે છે. તેમજ સોલિડ ફ્યુઅલ (Solid Fuel)થી ચાલતી 2-સ્ટેજ મિસાઈલ છે.

Join Our WhatsApp Group

કેમ કહેવાય છે ‘ડાન્સિંગ મિસાઈલ’? આ મિસાઈલ હવામાં કરતબ (Maneuvers) બતાવવામાં માહિર છે, જેના કારણે ઈઝરાયલની આયર્ન ડોમ (Iron Dome) જેવી ડિફેન્સ સિસ્ટમ તેને રોકી શકતી નથી. 18 મીટર લાંબી આ મિસાઈલનું વજન 23,600 કિલોગ્રામ છે.

યુદ્ધની પૃષ્ઠભૂમિ આ મહાયુદ્ધની શરૂઆત 28 ફેબ્રુઆરી 2026 ના રોજ થઈ હતી. રિપોર્ટ્સ મુજબ, અત્યાર સુધીમાં 2000 થી વધુ લોકોના મોત થયા છે. અમેરિકાએ આ વિસ્તારમાં ‘યુએસએસ ત્રિપોલી’ (USS Tripoli) જહાજ સાથે 2500 મરીન સૈનિકો (Marine Soldiers) તૈનાત કર્યા છે.

Iran’s WAVE 54 in the air with FIRST use of Sejjil ballistic missiles since start of war — IRIB pic.twitter.com/sWoOsCZawQ

— RT (@RT_com) March 15, 2026

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group
Tags: Iran (ઈરાન) Israel (ઇઝરાયલ) US-Israel-Iran war (અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ)

Post navigation

Previous: ભારત-ઈરાન સિક્રેટ ડીલ: સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી ભારતીય જહાજો સુરક્ષિત રીતે થયા પસાર, જાણો શું છે મામલો
Next: કિંજલ રબારી લગ્ન વિવાદનો અંત: સિંગરે લીધો યુ-ટર્ન, કહ્યું- “હું રાહ ભટકી ગઈ હતી, હવે પરિવાર સાથે છું”
Follow

Recent Posts

  • અમેરિકામાં 18.7 મિલિયન ડોલરના THC ડ્રગ્સ રેકેટમાં 11 ગુજરાતી સહિત 12 ભારતીયો સામે ગુનો દાખલ
  • અમેરિકામાં રૂ. 4.15 કરોડનો ગોલ્ડ સ્કેમમાં ત્રણ ગુજરાતી વિરુદ્ધ ગુનો નોંધાયો
  • ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી
  • ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક
  • ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.