Breaking News

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪…સૌથી મોટો ‘ગ્લોબલ ટ્રેડ શો

7-1 વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ અંતર્ગત ગાંધીનગર ખાતે બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં પ્રદર્શન અને સ્ટોલKnow More

ગુજરાત એસ.ટી નિગમની અતિઆધુનિક “Double Decker AC Electric Bus”નું મુખ્યમંશ્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીથી લોન્ચિંગ કર્યું

વાહનવ્યવહાર રાજ્યમંત્રીશ્રી હર્ષસંઘવીની પ્રેરક ઉપસ્થિતિ*સોમવારથી આવી બે બસોનું વાઈબ્રન્ટ સમિટ-2024ના ભાગરૂપે સંચાલન કરાશે 7-1 મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રKnow More

પ્રાકૃતિક ચિકિત્સા એ મનુષ્યનો પ્રકૃતિ સાથેનો પુન: સંપર્ક સાધવાની પધ્ધતિ છે : રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત કે.એમ.પટેલ આરોગ્યધામ ખાતે નેચર ક્યોર થેરાપી સેન્ટરનું રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે લોકાર્પણKnow More

અમેરિકાઃ ડલ્લાસમાં રહેતા મહેસાણા કડવા પાટીદાર સમાજનું સ્નેહમિલન

5-1 મહેસાણા કડવા પાટીદાર સમાજે બીજી તારીખ ૨ડ઼ેકેનબેરીના રોયાજ  ખાતેસમાજનુંના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કર્યું હતું.  લગભગ ૫૦૦થી વઢુભાઈબહેનો હાજર રહેઅય હતા. પ્રસિડેન્ટ અનીલપટેલ  સૌનું સ્વાગત કર્યું હતું . વર્ષ દરિમયાન કરેલ પ્રવૃત્તિની માહિતી આપવાની સાથે    ફેશોન શૉ અને  ગરબાનું પણ આયોજન કર્યું હતું.  કાર્યક્રમKnow More

રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ કચ્છમાં પ્રાકૃતિક કૃષિની સ્થિતિની સમીક્ષા કરી

5-1 વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કચ્છ જિલ્લાને દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર કરી આજે વિશ્વભરમાં નવી ઓળખ આપી છે,Know More

કચ્છના સફેદ રણમાં ઢળતી સાંજનો આહ્લાદક નજારો નિહાળી અભિભૂત થતા રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

લાઈટ એન્ડ સાઉન્ડ શૉ થકી કચ્છના ખંત, ખમીર, શૂરાતન અને કલાથી છલકતા અતિત-વર્તમાનના સાક્ષી બનતા રાજ્યપાલશ્રીKnow More

ડલ્લાસ ફોર્ટ વર્થના ગુજરાતીઓએ ડલાસ મેટ્રોપ્લેક્સમાં દિવાળી ની સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરી

ડલ્લાસ ફોર્ટ વર્થના ગુજરાતીઓએ ડલાસ મેટ્રોપ્લેક્સમાં દિવાળી ની સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરી.  અહીં, યુનાઇટેડ સ્ટેટ્સમાં અમારી અધિકૃત ગુજરાતી સંસ્કૃતિનો અનુભવ અને પ્રસ્તુતિ કરવી તે ગર્વની વાત છે. સાચી કુટુંબ મૈત્રીપૂર્ણ ઇવેન્ટ, પરિવારની ત્રણેય પેઢીઓ હાજરી આપે છે. સ્થાનિક પ્રતિભાઓ તરફથી વિશેષ પ્રદર્શન. પાયલ ડાન્સ એકેડમીના નિરવબેન શાહ અને તમામ સ્થાનિક પ્રતિભાઓનો વિશેષ આભાર…news by Subhash shah

9 વર્ષની સામ્યાને અમદાવાદ જિલ્લામાં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી

નાની ઉંમરે મોટી સફળતા અને બાળપણમાં જ એવરેસ્ટ ચડવાનું અદમ્ય સાહસ ધરાવતી ગુજરાતની દીકરી સામ્યા પંચાલ**માત્ર 9 વર્ષની નાની ઉંમરે 17,598 ફૂટની ઊંચાઈએ આવેલા ‘એવરેસ્ટ બેઈઝ કેમ્પ’ને સર કરવાની સિદ્ધિ મેળવનાર ગુજરાતની એકમાત્ર દીકરી સામ્યા પંચાલ સામ્યા પંચાલને ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત અમદાવાદજિલ્લામાં ‘બેટી બચાવો, બેટી પઢાવો’નીKnow More

વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પના મૂળમાં દેશના દરેક નાગરિકની રાષ્ટ્ર માટેની સમર્પણ ભાવના સમાયેલી છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

જૂનાગઢ જિલ્લાના બીલખામાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની વિકસિત ભારત સંકલ્પયાત્રામાં પ્રેરક ઉપસ્થિતિ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીKnow More