Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

અમેરિકાઃ ડલ્લાસમાં રહેતા મહેસાણા કડવા પાટીદાર સમાજનું સ્નેહમિલન

Chief Editor January 5, 2024
6 us3

5-1

મહેસાણા કડવા પાટીદાર સમાજે બીજી તારીખ ૨ડ઼ેકેનબેરીના રોયાજ  ખાતેસમાજનુંના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કર્યું હતું.  લગભગ ૫૦૦થી વઢુભાઈબહેનો હાજર રહેઅય હતા. પ્રસિડેન્ટ અનીલપટેલ  સૌનું સ્વાગત કર્યું હતું . વર્ષ દરિમયાન કરેલ પ્રવૃત્તિની માહિતી આપવાની સાથે    ફેશોન શૉ અને  ગરબાનું પણ આયોજન કર્યું હતું.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

 કાર્યક્રમ દરમ્યાન ભવિષ્યમાં કરાનારા પ્રોગ્રામની જાણકારી અપાઇ હતી. ભવિષ્યના પ્રોગ્રામમાં  હેલ્થ કેમ્પ, ઇન્વેસ્ટમેન્ટ સેમિનાર .સામાજિક અને ધાર્મિક કાર્યકર્મોનો  સમાવેશ કરેલો જોવા મળશે 

આપ્રસંગે પધારેલામહાનુભાવો નું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજના  કાર્યક્રમના સ્પોન્સર રાજુપટેલ ,ચિરાગ પટેલ, પ્રફુલ પટેલ ,ભારત સંઘવી નું  પુષ્પ ગુચ્છ આપી સન્માન કરેવામાં આવ્યું હતું.  આ પ્રસંગને સફળ બનવા માટે પ્રેસિડેન્ટ અને તેમની સમતિના  સભ્યો વિમલ પટેલ, દીપા પટેલ, કમલ પટેલ, અમિત પટેલ, પ્રિયકાન્ત પટેલ, જોલી પટેલ, શૈલેષ પટેલ ,નાઈશ પટેલે ખુબજ મહેનત કરી હતી.  ડલ્લાસ રેયાજમાં રહેતા બધાજ કડવા પાટીદાર ભાઈ બહેનોને સમાજમાં જાડાવા સંપર્ક કરવો.
  સંપર્ક – અનિલ પટેલ  ફોને  ૪૬૯-૩૮૮- ૮૦૭૪, દીપા પટેલ  ૪૬૯-૩૮૮- ૮૦૭૭

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: USA Gujarti Samaj News

Post navigation

Previous: વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવા દૃષ્ટીવંત આયોજનો થકી જ આજે ગુજરાત ભૌગોલિક સ્થિતિએ નાનું હોવા છતાં નિકાસમાં તેનો હિસ્સો ૩૩ ટકા છે : ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત
Next: પ્રાકૃતિક ચિકિત્સા એ મનુષ્યનો પ્રકૃતિ સાથેનો પુન: સંપર્ક સાધવાની પધ્ધતિ છે : રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો
  • જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ
  • Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ
  • શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન
  • શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.