Breaking News

dhurandhar set in thailand Ahmedabad Threat to blow up famous schools in Amit Shah s Lok Sabha constituency 4-pedestrians-killed-after-being-hit-by-truck-driver-in-morbi

ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી પહોંચેલા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન શ્રી એન્થની અલ્બેનીઝનું અમદાવાદ વિમાની મથકે ઉષ્માસભર સ્વાગત કરતા મુખ્યમંત્રીશ્રી

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બેનીઝ આજે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી પહોંચતાઅમદાવાદ વિમાની મથકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈKnow More

મહાત્મા ગાંધીના આદર્શો અને જીવનમૂલ્યો આજે પણ વિશ્વને પ્રેરણા આપે છે – ગાંધીમૂલ્યોમાંથીઆપણે ઘણું શીખવાનું છે: ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનશ્રી એન્થની અલ્બનીઝ

ગુજરાતના પ્રવાસે આવેલાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝે અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લીધીહતી. ભારતના આઝાદી આંદોલનના કેન્દ્રKnow More

ભારત અને ઓસ્ટ્રેલિયાના ગાઢ શૈક્ષણિક સબંધોની ઉજવણી માટે વિશેષ કાર્યક્રમનું
આયોજન; ગિફ્ટ સિટી ખાતે સ્થપાશે પ્રથમ ફોરેન યુનિવર્સિટી કેમ્પસ

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન શ્રી એન્થની અલ્બનીઝ એમપી, ગુજરાતના રાજ્યપાલ શ્રીઆચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પ્રેરકKnow More

અમદાવાદના નરોડા વિસ્તારમાં “કિશોરી કુશળ બનો” થીમ હેઠળ ‘સશક્ત અને સુપોષિત કિશોરી મેળા’નું આયોજન

અમદાવાદના નરોડા મુઠીયા કમ્યુનિટી હોલ ખાતે પૂર્ણા યોજના અને બેટી બચાવો, બેટીપઢાવો યોજનાના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાKnow More

ગુનેગારોની હવે ખેર નહીં, અમદાવાદનાં મહિલા પોલીસ અધિકારીઓ-કર્મીઓએક્શન મોડમાં

મહિલાઓને સન્માન માત્ર કોઈ એક દિવસ પૂરતું મર્યાદિત ન રહે અને દૈનિક જીવનમાંપણ મહિલાઓ સન્માનભેર જીવીKnow More