Breaking News

ગાંધી આશ્રમની આ પવિત્ર ભૂમિ પર આવીને ધન્યતા અનુભવું છું : ઉપરાષ્ટ્રપતિશ્રી જગદીપ ધનખડજી

ઉપરાષ્ટ્રપતિપદનો કાર્યભાર સંભાળ્યા પછી પહેલીવાર ગુજરાતના પ્રવાસે આવેલાં ઉપરાષ્ટ્રપતિશ્રી જગદીપધનખડજીએ અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી.Know More