Breaking News

વિરમગામ તાલુકાના હેલ્થ ઓફિસ ખાતે આયોજિત થયો ૧૦૦ થી વધુ સગર્ભા બહેનોને ગણપતિ દાદાના પ્રસાદરૂપે સુખડી વિતરણ કાર્યક્રમ

વિરમગામ તાલુકાની હેલ્થ ઓફિસ ખાતે વિરમગામની ૧૦૦ થી વધુ સગર્ભા મહિલાઓને સુખડીનું વિતરણકરવામાં આવ્યો. આ સિવાયKnow More

સરકારી પોલિટેકનિક અમદાવાદના એન.સી.સી. રોવર રેન્જર સ્કાઉટ ગાઈડને મળ્યા વર્ષ ૨૦૨૨ નારાજ્ય પુરસ્કાર

રાજભવન ગાંધીનગર ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના હાથે સરકારી પોલિટેકનિક અમદાવાદના રોવરરેંજરને રાજ્ય પુરસ્કાર એનાયત કરાયા.વર્ષKnow More

નવભારત સાહિત્ય મંદિર આયોજિત ‘કલમનો કાર્નિવલ’ પુસ્તક મેળાનો ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષસંઘવીના હસ્તે પ્રારંભ

અમદાવાદના સી.જી. રોડ પર આવેલા સુશીલાબેન રતિલાલ હોલ ખાતે નવભારત સાહિત્ય મંદિર દ્વારા‘કલમનો કાર્નિવલ’ પુસ્તક મેળાનુંKnow More

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરાના વિવિઘ પંડાલોમાં બિરાજતા શ્રીજીના દર્શન કર્યા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરાના વિવિઘ પંડાલોમાં બિરાજતા શ્રીજીના દર્શન કર્યા. ગણેશ ઉત્સવની આસ્થા પૂર્વક ઊજવણીKnow More

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, અમદાવાદ દ્વારા જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓના કર્મચારીઓ માટે GeM
(Government e Marketplace )અને સ્ટાર્ટઅપ અંગેના નીતિ-નિયમો અંગે તાલીમ કાર્યક્રમ

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયશન ખાતે આજે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, અમદાવાદ દ્વારા વિવિધ સરકારીકચેરીઓના કર્મચારીઓ માટે GeM (GovernmentKnow More

તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે ફીઝીયોથેરાપી અને ફીઝીયોથેરાપીસ્ટની જરૂરિયાત આવનારા દિવસોમાં અનેકગણી વધવાની છે : સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ  ડૉ.રાકેશ જોષી

૮મી સપ્ટેમ્બરને ‘વર્લ્ડ ફિઝિયોથેરાપી દિવસ’ તરીકે દુનિયાભરમાં ઉજવવામાં આવે છે. આજનાયુગમાં ફાસ્ટ લાઇફ અને અનિયમિત ખાદ્યKnow More

થલતેજ ખાતે ઑક્સિજન પાર્કનું આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ

–: આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ:- અમદાવાદ પર્યાવરણીય પડકારો ઝીલવા સક્ષમ બન્યું છે ઓક્સિજન પાર્ક-અર્બન ફોરેસ્ટનાKnow More