Skip to content
March 2, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe
  • Home
  • NRG
  • શ્રી ભદ્રબાહુસ્વામી રચિત શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર અનેક મંત્રો-યંત્રો થી ભરપૂર છે

શ્રી ભદ્રબાહુસ્વામી રચિત શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર અનેક મંત્રો-યંત્રો થી ભરપૂર છે

Chief Editor April 12, 2024
13 usa swami

શ્રી ભદ્રબાહુસ્વામી રચિત શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર અનેક મંત્રો-યંત્રો થી ભરપૂર છે,

 ભક્તિયોગ અને મંત્રયોગના અદભૂત સુમેળ રૂપ છે, સર્વ ઉપદ્રવો નાશ કરવામાં સહાયકારક છે અને ભવાંતરમાં સમ્યગ્ દર્શન અપાવનારૂ છે. આ સ્તોત્ર ની દરેક ગાથાનાં પહેલા શબ્દો અનુક્રમે ઉપાધ્યાય, સાધુ, આચાર્ય, અરિહંત અને સિદ્ધના વાચક શબ્દો છે. તેથી આ સ્તોત્રમાં નવકાર મહામંત્ર પણ આવી જાય છે. દેશકાળનો વિચાર કરી પૂજ્ય આચાર્ય ભગવંતોએ વર્ષો પહેલા લોકોનાં આત્મકલ્યાણ અને મંગલ માટે અનેક મહા પ્રભાવિક મંત્રો-સ્તોત્રોનાં વિધાન બતાવ્યા છે તેમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું આ મંગલ સ્તોત્ર છે.

પૂજનમાં ૩ મુખ્ય પીઠિકા અને અન્ય નાની પીઠિકા નું આયોજન કરવામાં આવશે. પીઠિકા દીઠ નકરો: મુખ્ય પીઠિકા માટે $૫૦૪ અને નાની પીઠિકા માટે $૭૫ નક્કી કરવામાં આવેલ છે. પૂજનમાં લાભ લેનાર મુખ્ય પીઠિકાના પરિવારને મોટુ અને અન્ય પરિવારને નાનું યંત્ર આપવામાં આવશે અને તે યંત્ર પૂજન બાદ ઘરે લઈ જવાનું રહેશે. પૂજનમાં પરિવારના બધા સભ્યથી લાભ લેવાશે. પૂજાના વસ્ત્ર હોવા જરૂરી છે. પૂજનનું સંચાલન શ્રી હિતેશભાઈ શાહ કરશે.

Saturday, April 20th, 2024 @ 12:39 pm

Live Pravachan by Param Pujya

Ratnasundarsuriswariji Maharajsaheb

SAcharya Maharaj needs no introduction. The name itself is embedded with words like Victory, Jewels, beauty of humanity, and gracefulness. A great saint whose ideas and followers have no geographical boundaries even though he has never traveled outside India. Acharya Maharaj is endowed with the rarest blessing of the goddess Saraswati. He has written 300 books in Gujarati. Many of these books have been translated into various languages Such as English, Hindi, Marathi, Sindhi, French, etc., and more than 6 million copies of his books are spread over the entire nation and his words are being heard nationally and internationally through channels like ARIHANT TV, PARAS TV & SOHAM TV and many have benefited in their lives through his preaching. So DO NOT MISS this opportunity to hear Live Pravachan of Acharya Bhagwant himself.

Program Schedule:

· 8:30 to 9:15 am – Navkarsi

· 9:15 am – Introduction & Guru Vandan

· 9:25 am – Guru Vani

JSMC Thanks:

  • Lt. Vijay & Darshana Shah and Samprati Shah family sponsoring Navkarsi
  • Anish & Neha Shah family sponsoring Navkarsi

aturday, April 13th, 2024 @ 9:

About The Author

Chief Editor

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: USA Gujarti Samaj News

Post navigation

Previous: દલાસ UTD university…ગુજરાતી કલચરે સ્ટેજ ગજવ્યું
Next: ડલાસઃ અભી તો મેં જવાન હુ સીનીયર કલબની એક્ટિવિટી

Related News

24 us2

નેપાળ દ્વારા અર્પણ_ માતૃભાષા ગૌરવ  સમ્માન”- રમેશ પટેલ”આકાશદીપ”

Chief Editor February 24, 2026
16 us1

McKinney, Txમાં ભવ્ય હોળી રસિયા નો કાર્યક્રમ

Chief Editor February 16, 2026
16 sub3

IANT દ્વારા 77મા પ્રજાસત્તાક દિવસ અને 49મા ઇન્ડિયા ડેની ભવ્ય ઉજવણી

Chief Editor February 16, 2026
Follow

PM Modi meets Russian President Vladimir Putin at Hyderabad House

https://www.youtube.com/watch?v=AkLnT9fD9B8

PM Modi roadshow in Ahmedabad

https://www.youtube.com/watch?v=YsQ3P8DtkkM

PM Modi lays foundation stone, inaugurates development works in Ahmedabad

https://www.youtube.com/watch?v=KtOeb5hSgz4

RSS India News

  • પ્રાઈવેટ ફોટોથી કોઈ નહીં કરી શકે બ્લેકમેલ, સરકારી એજન્સીએ જણાવ્યું બચાવ મંત્ર
  • PM મોદીએ રચ્યો વૈશ્વિક રેકોર્ડ: Instagram પર 10 કરોડ ફોલોવર્સ ધરાવતા વિશ્વના એકમાત્ર નેતા
  • PM મોદીની વૈશ્વિક સિદ્ધિ: ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંને દેશોનું સર્વોચ્ચ સન્માન મેળવનારા દુર્લભ વિશ્વ નેતા બન્યા
  • Video : લગ્નના સ્ટેજ પર ફિલ્મી અંદાજમાં પ્રેમીએ ચલાવી ગોળી, દુલ્હનની હાલત ગંભીર
  • ગર્લફ્રેન્ડના ચક્કરમાં ડ્રગ લોર્ડ ‘એલ મેન્ચો’નો અંત: મેક્સિકન આર્મીએ આ રીતે પાર પાડ્યું ઓપરેશન

You may have missed

US F-15 fighter jet crashed in Kuwait

કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું

Chief Editor March 2, 2026
International Flights Cancelled

US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા

Chief Editor March 2, 2026
Copper Price

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: સોના-ચાંદી બાદ હવે તાંબા (Copper) ના ભાવમાં આવશે મોટો ઉછાળો, જાણો કારણો

Chief Editor March 2, 2026
Gold and Silver

સોના-ચાંદીના ભાવમાં ભડકો: ઈરાન-ઇઝરાયેલ યુદ્ધના કારણે સોનું ₹1.66 લાખને પાર, જાણો આજના લેટેસ્ટ ભાવ

Chief Editor March 2, 2026
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.