Skip to content
March 2, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe
  • Home
  • Gujarat
  • Gujarat Development
  • મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે AMC દ્વારા ‘વ્હાઈટ ટોપીંગ’ પદ્ધતિથી તૈયાર કરવામાં આવેલ કોન્ક્રીટ રોડનું લોકાર્પણ કર્યું

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે AMC દ્વારા ‘વ્હાઈટ ટોપીંગ’ પદ્ધતિથી તૈયાર કરવામાં આવેલ કોન્ક્રીટ રોડનું લોકાર્પણ કર્યું

H S June 21, 2023
21 w r1

AMC દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોનના બોડકદેવ વોર્ડ અને થલતેજ વોર્ડમાં ગુરૂકુલથી તીર્થનગર સોસાયટી સુધી વ્હાઈટ ટોપીંગ પદ્ધતિથી કોન્ક્રીટ રોડ તૈયાર કરવામાં આવ્યો

મેયરશ્રી કિરીટભાઇ પરમાર, મ્યુનિસિપલ કમિશનરશ્રી એમ. થેન્નારસન સહિત મહાનગરપાલિકાના પદાધિકારીઓ આ લોકાર્પણમાં ઉપસ્થિત રહ્યાં
:::::::::::::;

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મેમનગર ગુરુકુળ પાસે AMC દ્વારા ‘વ્હાઈટ ટોપીંગ’ પદ્ધતિથી તૈયાર કરવામાં આવેલ કોન્ક્રીટ રોડનું લોકાર્પણ કર્યું હતું.

AMC દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોનના બોડકદેવ વોર્ડ અને થલતેજ વોર્ડમાં ગુરૂકુલથી તીર્થનગર સોસાયટી સુધી વ્હાઈટ ટોપીંગ પદ્ધતિથી કોન્ક્રીટ રોડ તૈયાર કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર લોકસભા મતવિસ્તારને હરિયાળો લોકસભા મતવિસ્તાર બનાવવાના લક્ષ્યાંક સાથે AMC દ્વારા અનેકવિધ ઇકો ફ્રેન્ડલી પ્રકલ્પો આ મતવિસ્તારમાં અમલમાં મૂકવામાં આવ્યા છે.

આ લોકાર્પણ પ્રસંગે મેયર શ્રી કિરીટભાઈ પરમાર, મ્યુનિસિપલ કમિશનરશ્રી એમ. થેન્નારસન, ડેપ્યુટી મેયર શ્રીમતી ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી હિતેશ બારોટ સહિત મહાનગરપાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

About The Author

H S

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: G20 ફાઇનાન્સ ટ્રેક હેઠળ નાણાં મંત્રી – કેન્દ્રીય બેન્કના ગવર્નર સ્તરની બેઠક પૂર્વે ગુજરાતમાં 21 જૂનથી ‘નાગરિક સહભાગિતા કાર્યક્રમ’ની શરૂઆત
Next: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગિફ્ટ સિટીમાં ઈન્ટરનેશનલ ઓપરેશન્સ-મેટ્રો રેલની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપતા શ્રી અમિતભાઇ શાહ

Related News

Gujarat Board Exam

ગુજરાત બોર્ડ પરીક્ષા 2026નો પ્રારંભ: 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

Chief Editor February 26, 2026
Surat Police Filmy style Crime Detection 

Video: સુરત પોલીસ બન્યા ‘ચાવાળા’ અને ગ્રાહક: 21 વર્ષ પહેલા હુમલો કરી ભાગેલા બે ભાઈઓ પ્રયાગરાજથી ઝડપાયા

Chief Editor February 25, 2026
Surat Vesu Mass Suicide

સુરતના વેસુમાં એક જ પરિવારના 3 સભ્યોનો સામૂહિક આપઘાત

Chief Editor February 25, 2026
Follow

PM Modi meets Russian President Vladimir Putin at Hyderabad House

https://www.youtube.com/watch?v=AkLnT9fD9B8

PM Modi roadshow in Ahmedabad

https://www.youtube.com/watch?v=YsQ3P8DtkkM

PM Modi lays foundation stone, inaugurates development works in Ahmedabad

https://www.youtube.com/watch?v=KtOeb5hSgz4

RSS India News

  • પ્રાઈવેટ ફોટોથી કોઈ નહીં કરી શકે બ્લેકમેલ, સરકારી એજન્સીએ જણાવ્યું બચાવ મંત્ર
  • PM મોદીએ રચ્યો વૈશ્વિક રેકોર્ડ: Instagram પર 10 કરોડ ફોલોવર્સ ધરાવતા વિશ્વના એકમાત્ર નેતા
  • PM મોદીની વૈશ્વિક સિદ્ધિ: ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંને દેશોનું સર્વોચ્ચ સન્માન મેળવનારા દુર્લભ વિશ્વ નેતા બન્યા
  • Video : લગ્નના સ્ટેજ પર ફિલ્મી અંદાજમાં પ્રેમીએ ચલાવી ગોળી, દુલ્હનની હાલત ગંભીર
  • ગર્લફ્રેન્ડના ચક્કરમાં ડ્રગ લોર્ડ ‘એલ મેન્ચો’નો અંત: મેક્સિકન આર્મીએ આ રીતે પાર પાડ્યું ઓપરેશન

You may have missed

Copper Price

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: સોના-ચાંદી બાદ હવે તાંબા (Copper) ના ભાવમાં આવશે મોટો ઉછાળો, જાણો કારણો

Chief Editor March 2, 2026
Gold and Silver

સોના-ચાંદીના ભાવમાં ભડકો: ઈરાન-ઇઝરાયેલ યુદ્ધના કારણે સોનું ₹1.66 લાખને પાર, જાણો આજના લેટેસ્ટ ભાવ

Chief Editor March 2, 2026
blackmail-prevention

પ્રાઈવેટ ફોટોથી કોઈ નહીં કરી શકે બ્લેકમેલ, સરકારી એજન્સીએ જણાવ્યું બચાવ મંત્ર

Chief Editor February 28, 2026
Yuzvendra Chahal Shefali Bagga

યુઝવેન્દ્ર ચહલ સાથે નામ જોડાયા બાદ શેફાલી બગ્ગાએ તોડી ચુપકીદી, શું ક્રિકેટર સાથે કરશે લગ્ન?

Chief Editor February 28, 2026
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.