ગીર લાયન અને સૌરાષ્ટ્ર પાટીદાર કલ્ચર સમાજના લાભાર્થે પ્રી – નવરાત્રી ગરબા
ગીર લાયન અને સૌરાષ્ટ્ર પાટીદાર કલ્ચર સમાજના લાભાર્થે પ્રી – નવરાત્રી ગરબા નુ આયોજન કરવામાં આવેલ પ્રથમ ગીતાબેન રબારી જે sold out Dallas તથા જીગર દાન ગઢવી જે પ્રથમ વખત દલાસ પધારેલ તેમને સાંભળવા ગરબા ગાવા ભાઈઓ અને બહેનોએ ગરબાના રસીય એ ગરબાની ની મઝા માણી હતી .
ગરબાના મુખ્ય સ્પોન્સરર patel brothers ના દર્શન ભાઈ પટેલ હતા આ બન્ને પ્રોગ્રામ ને સફળ બનાવવા પ્રમુખ જીતુભાઈ શેલડીયા અને તેમની ટીમે ખુબજ મહેનત કરેલ પ્રમુખે સોનો આભાર માનેલ
શિકાગો મા આણંદ, બોરસદ, આંકલાવ, ખંભાત, ઉમરેઠ, પેટલાદ અને સોજીત્રા ના વતની સમાજના આગેવાનો અને…
Dussehra Diwali | कैलिफोर्निया के बे एरिया में दशहरा और दिवाली के भव्य उत्सव के…
Dussehra Diwali | કેલિફોર્નિયાના બે એરિયામાં દશેરા અને દિવાળીની ભવ્ય ઉજવણી માટે એસોસિએશન ઓફ ઇન્ડો-અમેરિકન્સ…
Diwali Pearl Alankaram | अमेरिका के कैलिफोर्निया स्थित टॉरेंस के श्री पंचमुख हनुमान मंदिर एंड…
Diwali Pearl Alankaram | અમેરિકાના કેલિફોર્નિયાના ટોરન્સ સ્થિત શ્રી પંચમુખ હનુમાન મંદિર એન્ડ રિલિજિયસ એકેડેમી ખાતે…
Hindi Diwas 2026 | अमेरिका के लॉस एंजिल्स स्थित भारतीय महावाणिज्य दूतावास (Consulate General of…