Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

દર્શનાબેન વાઘેલા જગન્નાથ મંદિર ખાતે ભવ્ય ‘મહાઆરતી’માં સહભાગી થયા

Chief Editor June 10, 2026
10 jag13 (1)
શહેરી વિકાસ રાજયમંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા જગન્નાથ મંદિર ખાતે ભવ્ય ‘મહાઆરતી’માં સહભાગી થયા
****
*વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત @૨૦૪૭’ના લક્ષ્યને સિદ્ધ કરવા માટે ‘વિકસિત ગુજરાત @૨૦૪૭’ના ધ્યેયને સાકાર કરવાની દિશામાં રાજ્યભરમાં વિવિધ આયોજનો*
****
રાજ્યના શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા અમદાવાદના સુપ્રસિદ્ધ શ્રી જગન્નાથ મંદિર ખાતે મહાઆરતીમાં સહભાગી થયા હતા. મંત્રીશ્રીએ જગન્નાથ મંદિરે ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ભવ્ય મહાઆરતીમાં શ્રદ્ધાપૂર્વક સહભાગી થયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત @૨૦૪૭’ ના વ્યાપક લક્ષ્યને સિદ્ધ કરવા માટે ‘વિકસિત ગુજરાત @૨૦૪૭’ ના ધ્યેયને સાકાર કરવાની દિશામાં રાજ્યમાં વિવિધ આયોજનો અને જનકલ્યાણલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ૧૨ વર્ષના કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થઈને અગ્રણીઓ, શુભેચ્છકો અને નાગરિકો દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થનાઓ કરવામાં આવી હતી

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group

Post navigation

Previous: અમેરિકામાં ભારતીય મૂળના કાર્ડિયાક સર્જન સામે $17 મિલિયનનો દાવો: 13 વર્ષની બાળકીના હૃદયમાં વાલ્વ ઊંધો બેસાડ્યાનો આક્ષેપ
Next: ટીએમસીના ૧૯ બળવાખોરોની યાદી
Follow

Recent Posts

  • ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી
  • “ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ
  • મોદીની ચમચાગીરી ભારે પડી
  • ₹2,000 સુધી UPI પેમેન્ટ ફ્રી, ત્યાર બાદ લાગશે ચાર્જ! જાણો નવા નિયમો
  • અમદાવાદના પ્રખ્યાત ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.